________________
*
*,
,
સમ્યગ્દર્શનનો સૂર્યોદય
[૩પપ તમે જે સંસાર ખેડવાનું પાપ કરો છો તેથી પાપને આચરણને ફરજમાં ખેંચી જવું છે ? આપણુ રાગ-દ્વેષ આપણી પાસે વિષય
ગાદિ કરાવે અને તે પછી આપણે ફરજના નામે એને જે વળગી રહીએ, તે છૂટીએ ક્યારે? પણ, અંદર બેઠેલે સંસારને જે રાગ છે, તે ઘેલા જીવને આવી રીતે સમજાવીને બાંધી રાખે છે. એ જીવ વસ્તુતઃ તે સંસારના સુખમાં જ સુખ માનતે હેાય એવું પ્રાયઃ હોય છે.
તે
ઘર વેચીને વરે
કરવાને હેય નહિ સમ્યકત્વ પામવા માટે તે “સંસારના સુખમાં જ સુખ માનવાની અને સંસારમાં દુઃખ આવે એટલે કાયર થઈ જવાની” જે કુટેવ પડી ગઈ છે, તે કાઢવી પડશે. દુખમાં. જે રોયા કરે અને સુખમાં જે હસ્યા કરે અને એમાં પાછો ડહાપણ માને, એ વળી સમ્યક્ત્વ પામે? બહારના સુખ-દુઃખમાં બહુ રાગ-દ્વેષવાળા બનનારા તે, જે સમ્યકત્વ પામ્યા હોય તેય તેને ગુમાવી બેસે. બહારને સુખ–દુઃખમાં બહુ રાગ અને બહુ ઠેષ, એ તે સાધુપણાને પણ લૂંટી લેનારી ચીજ છે. અમે લોકે માન-પાન વગેરેમાં ફસાઈ પડીએ, તે પરિણામે સાધુપણું પણ જાય અને કદાચ સમ્યકત્વ પણ જાય. જે પામેલા, હાઈએ તે જાય; એ સંભવ જ્યાં હોય, ત્યાં સમ્યક્ત્વ આવે એવું તે બને જ શાનું? એક-બે વાર નહિ પણ અનન્તી વાર સાધુપણું લીધું હોય અને સાધુપણાને લઈને પણ સારી રીતે એને પાળ્યું હેય, એટલે કે-અતિચાર ન લાગે એવી રીતે સાધુપણુના આચારે સેવ્યા હોય, આમ છતાં પણ સમ્યકત્વ પ્રગટયું ન હોય, એવા છે પણ આ સંસારમાં હેય છે એમ શાસ્ત્ર કહે છે.
સેસાધુપણું સમ્યકત્વ વિના લીધું હૈય?
આના પાલનથી સ્વર્ગાદિનાં સુખ મળે છે એવું સાંભળીને સ્વર્ગાદિના સુખ માટે સાધુપણું લે અને સારી રીતે પાળે તે એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org