SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ષન-૧ પણ બનવાજોગ વસ્તુ છે. વિષય-કષાયન્સ જેરે ઉત્કટ તપ કરે અને કટ ચારિત્ર પાળે એય સંભવિત છે. સાધુપણાથી સારો ગુણ તેને જ થાય, કે જેને સંસારનું કોઈ સુખ સુખ રૂપ લાગે નહિ. એ સાધુ વળી, આનું દુઃખ આમ ટાળે ને તેનું દુઃખ તેમ ટાળે, એવી પાપમય પ્રવૃત્તિમાં પડતું હશે ? સત્ર પ્રભાવને થાય ને? ઘર વેચીને વરો કરનારે ડાહ્યો કહેવાય ? ઘરબાર બધું વેચીને વરે કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણુ યાદ રહી જાય, પણ બીજા દિવસથી પિતાનું પેટ ભરવાને એ ભીખ માગવાને નીકળે, તે એ સારે કહેવાય ? લેક, જમી જનાર લેક પણ એને શું કહે ? “બેવકૂફ! આ રીતે ઘર વેચીને વર કરવાનું તને કેણે કહ્યું હતું? _એમ જ લેક એને કહે ને? એમ સાધુપણાને ભૂલી જઈને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની શું કહે ? જે ધર્મને પિતે જ ધક્કો દે છે, એ જીવ ધર્મની પ્રભાવના શું કરશે? એ, ધમની પ્રભાવના કરશે કે અધર્મની ? - દશન મેહનીયને ક્ષપશમ આત્માને તાવિક દષ્ટિએ દેખતે બનાવે છે ? દર્શન મોહિનીય ક્ષયે પશમ પણ સુન્દર હોય અને તે સાથે ચારિત્રમેહનીયને જે ઉદય હેય અને તે પણ જે જોરદાર હોય, તે તેના ગે તે આત્મ સંસારના સુખ-દુખમાં રતિ–અરતિ અનુભિવતે હેય એવું પણ સંભવી શકે. પણ, એટલા માત્રથી જ એનામાં સમ્યગ્દર્શન નથી એટલે કે એ જીવ મિથ્યાદષ્ટિ છે–એ નિર્ણય કરી શકાય નહિ. સંસારના સુખમાં રતિ અને દુઃખમાં અરતિ અનુભવવા છતાં પણ, એ બાબતમાં ખરેખર એ શું માને છે, એ પણ તપાસવું જ પડે. દશનામેહનીયનો ક્ષયેશમ, વાસ્તવિક રીતે તે આત્માને તાત્વિક દષ્ટિએ દેખતો કરી દે છે. જ્ઞાનીએાએ કહ્યા મુજબ જ લાગે અને ઉપાદેય ઉથાકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy