________________
S
સભ્યશનિને સૂર્યોદય
[૩૫૩ દેવકનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જનારા તે ઘણા દેવકને મેટો ભાગ તે તિર્યચપણામાંથી દેવલોકને પામેલા દેથી રાજ્ય છે. તિર્યમાં પણ સારા હૈયાવાળા જ હોય છે. એટલે તિર્યંચ એ પણ જે સમ્યગ્દષ્ટિ જીવ, તે પણ વૈમાનિકનું જ આયુષ્ય બાંધે. માત્ર સમ્યગ્દષ્ટિ દેવતાઓ અને સમ્યગ્દષ્ટિ નારકે દેવાયુ બાંધે નહિ પણ મનુષ્યાચુ બાંધે. દેવ ચ્યવીને તરત દેવ થાય નહિ. નારક પણ નરકમાંથી નીકળીને સીધે દેવ બની શકે નહિ.
પાપના ડર વિના
સમ્યક્ત્વ આવે નહિ? વાત એ છે કે-વિષયસુખને ભેગવનારા, પરિગ્રહ રાખનાર અને કાયની હિંસાદિ પાપકરણીએ કરનારા, એવા જે , એમાં એવા પણ છવ હોય કે જે એને “હું આ ખોટું કરું છું અને ક્યારે હું આનાથી છૂટું કારણે હોય. જીવર નામના ગિ જેને લાગુ પડે છે, તેને ખાવાની ચિ થાય નહિ. શરીર એનું તૂટયા કરે, કઈ વાતમાં એને ચેન પડે નહિ. બીજાને ભલે એ ન જણાય, પણ જેને જીર્ણ જવરને રોગ થયે હેય, એ
મને રોગ થાય છે.”—એ વાતને ક્યારેય ભૂલી શકે ? કેઈ એને કહે કે-ભલા માણસ ! કહેતે કેમ નથી કે મને રોગ થયો છે ?” તે એ કહે કે-કેને કહું? કહું તેય મારું કહ્યું કદાચ મનાય નહિ. અને બદલે કોઈને કહેવું નહિ અને મારું દર્દ મારે ભેગવવું સારું !” એમ, સમ્યગ્દષ્ટિને હૈયે પિતાથી પાપ ન છૂટે એનું દુઃખ હોય. આ સમજાયા વિના, “સમ્યગદર્શન પ્રાપ્ત થતાં નરક ને તિર્યંચગતિનાં દ્વાર બંધ અને દેવતાઈ સુખે તથા માનષિક સુખ અને મુક્તિસુખ સ્વાધીન.—આ વાત હૈયામાં જે રીતે જીવી જોઈએ, તે રીતે જચશે નહિ.
- વિષયસેવન એ પાપ છે, પરિગ્રહ એ પાપ છે. અને ષકાયની હિસા એ વગેરે પણ પાપ છે, અને આ બધાં પાપ તમારે કરવાં
S
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org