________________
૩૫૨ ]
સમ્યગૂદન-૧
એની એને ચિન્તા હોય. આજે વેપારી વગેઆબરૂ ગુમાવી છે, એટલે જ ઓળખીતી નહિ એવી બેન્કમાં ધૂમ નાણું આવે છે. અને વેપારી સુપ્રસિદ્ધ હોય છતાં એને માગ્યુ. નાણું મળતુ નથી. તમે પૂછશે કે— આબરૂદાર અને પ્રમાણિક વેપારી ને પોતે સમજતા હોય કે હુ ખોટમાં બેઠો છું; તે વેપાર કેમ બંધ કરે નહિ પેઢી અને બગલા કેમ વેચી નાખે નહિ ?” પણ એનાથી એ એકદમ અને એવુ હાય નહિ. એ તે બધું ઊભું રાખીને દેવામાંથી છૂટવા મથતા હાય. એ કાંઈ કાઇનું ડુબાવવાને માટેની પેરવીમાં ન હેાય. એમ, સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરતા હેાય તે પણુ, પાપથી છૂટવાના મનવાળા હાય. એને સ્વપ્નમાં પણ પાપમાં પડચા રહેવાનું મન અગર પાપ કર્યું જવાનું મન હૈાય નહિ.
સમ્યગ્દષ્ટિમાં કાણુ કર્યું... આયુષ્ય બાંધે ?
6
ચેાથે ગુણસ્થાનકે બેઠેલે અને પાંચમે ગુણસ્થાનકે બેઠેલા સમ્યગ્દષ્ટિ હોય ને ? સમ્યગ્દર્શન વિના ચેાથું ને પાંચમું સંભવે નહિ ને ? એ ગુણઠાણે રહેલા જીવ સંસારમાં બેઠોહાય ? વિષયનું સેવન એ કરતા હોય ? પરિગ્રહધારી એ હાચ ? ષટ્કાયની હિંસા એ કરતા હોય ? એ બધું એ કરતા હોય, તે છતાં પણ એવુ બધું કરવું એ એકાંતે ખરાબ જ છે.”—એવુ એના હૈયે બેઠુ હાય ? તા, આવા જીવ નરકગતિનું કે તિય ંચગતિનું આચુષ્ય ખાધે ? નહિ ને ? દેવલાકનું આયુષ્ય એ બાંધે અને તે પણ વૈમાનિકનુ જ બાંધે ને? ચેાથે-પાંચમે બેઠેલા એટલે વિષયસેવન કરનારા ખરા, પરિગ્રહ. રાખનારા ખરા, ષટ્કાયની હિ*સા કરનારા ખરો, છતાં પણ એ. સમ્યગ્દષ્ટિ હાવાને કારણે વૈમાનિકમાં જ જાય.
Jain Educationa International
A
સ॰ સમ્યગ્દષ્ટિ તિય ́ચ પણ વૈમાનિક જ થાય ? તિયા મરીને દેવલાકે ન જ જાય એવું નથી. તિય ચપણામાંથી
For Personal and Private Use Only
www.jainelibrary.org