________________
:૩૫૦ ]
સમ્યગ્દર્શન-૧
શાસ્ત્ર જે કહ્યુ કેમ્પ સચન્દેશન ગુણ પ્રાપ્ત થતા નરક અને તિય ́ચ •ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે અને દેવતાઈ સુખા તથા મારુષિક સુખા અને મુક્તિસુખ સ્વાધીન બની જાય છે.’–એ વાત પાપકરણી કરનારા સભ્ય દૃષ્ટિ જીવોને માટે પણ ખરાખર બંધબેસતી છે, એમ લાગ્યા વિના રહે નહિ.
ખાટમાં બેઠેલા આબરૂદાર અને પ્રમાણિક વેપારી સુખ-સાહ્યબી ભાગવતાં ભાગવતાં પણ મનમાં દુઃખી હેાય ઃ
6
'
પાપ કરવા છતાં પણ આ પાપ હું સંચેાગવશ કરું છું અને હું જે આ પાપ કરું છું તે ભૂંડું કરું છું.'—એવું મનમાં લાગ્યા જ કરે અને કાઈ પણ સધાગામાં ‘પાપ પાપ કર્યું કાંઈ ચાલે ? ’– એવા વિચાર સરખાય જેએને આવે નહિ, તેવા જીવા આ સ'સારમાં કેટલા ? વિષયસેવન કરતાં કરતાં પણ આ પાપ છે.’~એવું જેમના મનમાં એઠું' હાય એવા જીવા કેટલા ? ખેડટમાં બેઠેલા વેપારી ચાલીસ હજારની મેટરમાં ફરતા હાય, આલીશાન ખગલામાં બેઠો હોય અને સુખસાહ્યબીની ગણાતી સામગ્રીથી વીંટળાયેલા હાય, તા પણ એના મનમાં શું હોય ? અહીંથી સમાચાર આવે કે–ખાયા; એમ જ્યાં જ્યાં ધંધા લઈ બેઠા હાય, ત્યાં ત્યાં કાણુ' પડી રહ્યું છે, એવા સમાચાર આવતા જતા હાય, ત્યારે એ બહારથી ગમે તેવા લાલચેાળ દેખાતા હાય, તે પણ મનમાં એ સુખી હાય કે દુઃખી ? દુઃખી જ ને? તેમ, જીવ હાય સભ્યષ્ટિ પણ તે અવિરતિના જોરદાર ઉચવાળા હોય, તેા એ જીવ હિં'સાદિક પાપથી વિરામ પામેલા ન હાય અને પાપકરણી કર્યા કરતા હાય, એવું તેા બને; પણ એના મનાભાવ કેવા હોય ? અંદર તા એને એમ જ થતું હોય ને કે- આ પાપથી કત્યારે છુટાય !??
સ॰ દલી કહે.
તેં આ કયાં કોઇને કહેવા જવાની વાત છે ? તમે તમારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org