SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૪૫ કદાચ હાય, ચારીનાય ત્યાગ નહિ ને મૈથુનના ત્યાગ નહિ એવા પણ હાય અને પરિગ્રહને પણ રાખતા હાય, મેળવતા હોય, સધરતા હાય, સાચવતા હોય તે પશુ, એવા પણ જીવ જ સમ્યગ્દર્શન ગુણને પામેલા હાય, તો એને માટે શાસ્ત્ર કહે છે કે- નરકનાં ને તિય "ચનાં દ્વાર બંધ અને દેવતાઈ સુખા, માનુષિક સુખા તથા મુક્તિસુખ એને માટે સ્વાધીન !’ તે, શાસ્ત્ર આવું જે કહે છે, તે કયા હેતુથી કહે છે ? પાંચેય ઇન્દ્રિયાના વિયેના ભાગ વિના સસારી જીવાને ચાલવાનું છે? એ જેને જોઇએ, તેને પરિગ્રહ વિના પણ ચાલે ? અને, પરિગ્રહ જેને જોઇએ, તેને હિંસાદિ વિના ચાલવાનું છે ? કદાચ સારે જીવ અસત્ય અને ચારીને! આશ્રય ન લે, પણ પરિગ્રહ જેને જોઈ એ તે બધા એવા જ હોય કે ગમે તેમ થાય તે પણ તે અસત્ય અને ચારીના આશ્રય તે ન જ લે ? તમે બધા અસત્યથી અને ચારીથી સથા ખચી ગયેલા છે ? તમને ખ્યાલ હોય કે–આમ ખેલવુ એ અસત્ય છે અને આ રીતે અમુક લેવું એ ચારી છે, તે તમે પ્રાણ -જાય તેવું હેાય તે પણ તમે અસત્ય બાલેા નહિ અગર ચારી કરે નહિ, એવે વિશ્વાસ તમે સાચે જ આપી શકે તેમ છે ? વિષયાના ભેંગના જેને ખપ પડયો અને પરિગ્રહના જેને ખપ પડયો, એટલે એ હિંસામાં પ્રવર્તે, કદાચ અસત્યમાં પણ પ્રવર્તે, કદાચ ચેરીમાં પશુ પ્રવર્તે, તેા એ કોઈ અસંભવિત વસ્તુ તા નથીને? ભેાગના ખપ પડે ને પરિગ્રહના ખપ પડે, એ કેટલી બધી ભૂ'ડી વસ્તુ છે, એ તમે સમજો છે! ને? છતાં તમે ભાગને અને પરિગ્રહને ભૂંડા માને છે ? આત્માનું એ અહિત જ કરનારા છે, એમ માનેા છે ? મેળ તેા બેસાડવા પડશે ને ? જેનામાં સમ્યગ્દર્શન ગુણુ પ્રગટથો છે, એવા પણ અવિરતિ જીવાને અને દેશિવરિત જીવાને ભાગના અને પરિગ્રહના ખપ પડે કે નહિ ? એ ભેગ ભોગવે કે નહિ ? અને, એ પરિગ્રહ રાખે કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy