________________
૩૪].
સમ્યગદશન-૧ હેય, તેને ખરાબ માનનારા જીવ આ સંસારમાં કેટલા? આ સંસારમાં એવા જય ડાક જ હોય ને?
સારાને જ સારું અને
ખરાબને જ ખરાબ માને ઃ - જે કાંઈ સારું તેને જ સારા તરીકે માનવું અને જે કાંઈખરાબ તેને ખરાબ જ માનવું, એ કાંઈ સહેલું નથી. પહેલાં તે, સારું શું અને ખરાબ શું–એ સમજાવું મુશ્કેલ અને એ સમજાય તે છતાં પણ એ રુચવું મુશ્કેલ! સારાને જ સારું માને અને ખરાબને જ ખરાબ માને એવા છે આ સંસારમાં થોડા હેાય છે.
ચક્ષુથી કઈ પણ પ્રકારના મનગમતા રૂપને રાગથી જેવું અગર ચક્ષુથી અણગમતું રૂપ દેખાય તે દ્વેષ પેદા થવે, કાનથી મનગમતે શબ્દ હોય તે રાગથી સાંભળો અને અણગમતે હોય તે એ સાંભળીને દ્વેષ કર, એમ “પાંચેય ઈન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા એય ભૂંડું છે અને એમાં જે અણુગમતા લાગે એને દ્વેષ કરવે એય ભૂંડું છે, આવું દુનિયામાં બધા જ સમજે છે? અને બધા જ એવું માને છે? સારાને જ સારું અને ખરાબને જ ખરાબ માનવાને ગુણ, એ પણ એક માટે ગુણ છે, એ સમજવાની જરૂર છે. એ વાત જેએને નહિ સમજાઈ હોય, તેઓને શાસ્ત્ર જે કહે છે કે “સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે એ જીવને માટે નરક–તિર્યંચ એ બે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે; અને દેવતાઈ સુખે, માનષિક સુખે તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે.”—એ વાત સમજાશે નહિ.
ભોગ અને પરિગ્રહ જઈએ
તેને હિંસાદિ વિના ચાલે? ' 'તમારે સમજવું જોઈએ કે-જીવ સંસારમાં બેઠેલે કદાચ ભયંકર અવિરતિને સેવનારા પણ હેય, ષકાયની હિંસા જેમાં રહેલી છે એવી પ્રવૃત્તિ કરનારે પણ હય, અવસરે અસત્ય બેલનારો પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org