SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૩૩૯ બને ને ? આપણે જે “સમ્યકૃત્વને પામવાની ઈચ્છાવાળા જીવને પણ લાભ થાય છે.—એમ કહીએ છીએ, તે આ અપેક્ષાએ કહીએ છીએ. - જ્યારે ને ત્યારે જે જીવ સમ્યકત્વ પામવાને, તે જીવ સમ્યકત્વ પામતાં પૂર્વે મિથ્યાદષ્ટિ જ હોવાને ને ? મિથ્યાદષ્ટિ એવો પણ એ છવ, પિતાને સમ્યકત્વ પમાડે એવા પરિણામને સ્વામી બન્યા વિના તે સમ્યક્રવ પામવાને નહિ જ ને ? એટલે, ઉપદેશાદિના શ્રવણથી અગર તે સ્વાભાવિક રીતે પણ જીવ સમ્યક્ત્વની સન્મુખ દશા જોગા ક્ષયે પશમને પામે, તે જ એ જીવ કેમે કરીને સમ્યક્ત્વને પામી શકે. એ જીવને મિથ્યાત્વને ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત્વ મંદ પડી ગયેલું છે. એટલે એને ક્ષપશમ થયેલ છે. એટલે, એને જે કાંઈ ગુણ થાય છે, તે એ ક્ષપશમના બળે થાય છે. એવા જીવને, મિથ્યાદષ્ટિ કહેવાને બદલે, સમ્યકત્વની સન્મુખ બનેલ જીવ કહે એ વધારે સારું છે. જો આમ ન હોય, તે પછી જીવ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી શકે શી રીતે? આથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત પહેલા ગુણઠાણેથી થાય છે, એમ મિથ્યાત્યાદિની મન્દતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યકત્વની સન્મુખ દશાને પામેલા જીવને ભાવ સમ્યગ્દષ્ટિ જીવના ભાવની સાથે અંશે અંશે હરીફાઈ કરનારો હોય; અને એ કારણે જ, એ ભાવ એ જીવને સમ્યક્ત્વ પમાડનારો બને. શ્રી વીતરાગનું શાસન સવદેશીય છે? આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ કે, આપણુમાં સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવાની ઈચ્છા પ્રગટી છે, એથી આપણે સમ્યકત્વની સન્મુખ દશામાં વતી એ છીએ?—એ આપણે પિતે શાસ્ત્રની વાતને સમજીને નક્કી કરવું જોઈએ. આપણને આ બધું સાંભળતાં સૌથી પહેલાં તે એ પ્રતીતિ થઈ ગયેલી હોવી જોઈએ કે જેથી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે એ શાસનના સાચો અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સર્મપૂર્વકની તાવ * * * * * * * . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy