________________
૩૩૪].
સમ્યગ્ગદર્શન–૧ ૫. મિથ્યા દષ્ટિએને પરિચય
મિચ્છાદષ્ટિએ સાથે વસવાથી અને પરસ્પર આલાપાદિકથી -જે પરિચય કરે, તેનું નામ મિથ્યાદષ્ટિને પરિચય ૫.”
આ પાંચે સમ્યકત્વને દ્રષિત કરનાર દે છે, માટે અવશ્યમેવ -વર્જવા ગ્ય છે.
શંકા” આદિ પાંચ અતિચારો શું કરે છે અને એ વસ્તુ શી છે? આ વસ્તુનું સ્પષ્ટીકરણ કરતાં એક સ્થળે અનંત ઉપકારી આચાર્ય -ભગવાન ફરમાવે છે કે –
આત્મા, જે શંકા આદિના ગે મનના પરિણામના મલિનપણાને ઉત્પન્ન કરવા દ્વારા સમ્યક્ત્વની મુદ્રાને લંઘે છે તે અતિચારો કહેવાય છે અને તે મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી થતા આત્માના અશુભ પરિણામ વિશેષ છે. આ અતિચારો આત્મા પાસે સમ્યકત્વની મુદ્રાને લંઘાવે છે. એ દર્શન મેહનીય કર્મના ઉદયથી થાય છે. દર્શન મેહનીય કર્મના ઉદયથી નહિ બચનારો આત્મા શંકા આદિથી કલુષિત મનવાળે થઈ, ગુરુના વચનથી દૂર થવાને અને એના પરિણામે એ પટકાયા વિના પણ રહેવાને નહિ. આથી પુનઃ એની સંસારની મુસાફરી વધવાની એ વાત નિર્વિવાદ છે.
લેકેત્તર મિથ્યાત્વને સમાવેશ
કાંક્ષા અતિચારમાં થઈ શકે? આ શંકા વગેરે પાંચ અતિચારોના સ્વરૂપને સમજનાર અને સમજીને તેનાથી અલગ રહેવાને માટેની કાળજીને રાખનારો આત્મા જ પિતાના સમ્યક્ત્વની સુરક્ષા કરી શકે છે. શ્રી જિનેશ્વરદે, કે જે રાગ, દ્વેષ અને મેહ આદિ દોષના ક્ષયથી સર્વશ્રેષ્ઠ આપ્ત બનેલા
રાતિ-માળિોત્તાન સચરામુન્નાં ચરિ વૈરૂતરાનr:, મિથ્યાત્વमोहनीयकर्मोदयादात्मनोऽशुभपरिणामविशेषाः ।" '“ઘરિયળ તુ સંઘવળ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org