________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[ ૩૩૧કાલથી ઓછા કાળમાં મુક્તિને પામ્યા વિના રહે જ નહિ. આથી, એ વાત સુનિશ્ચિત થાય છે કે–આત્માને સંસારમાં રખડાવનારાં જે જે કારણે છે, તે બધાં કારણેમાં સૌથી મુખ્ય કારણ મિથ્યાત્વ છેઅને મિથ્યાત્વના ગયા બાદ, આત્માને સંસારમાં રખડાવનારાં બીજા કારણે, આત્માની સાથે લાંબા વખતને માટે અસ્તિત્વ ધરાવી શકતાંજ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org