________________
સમ્યગ્દર્શનના સૂર્યોદય
[ ૩૦૫
તિય ગતિમાં પણ જીવને ભૂખ, તરસ, ટાઢ, તડકા અને પ્રહારી વગેરેનાં ઘણાં દુ:ખે ભાગવવાં પડે છે. પોતાના ઉપયોગમાં આવે એવાં પશુ-પ‘ખીઓને લોકો અન્ધનમાં નાંખે છે, એની પાસે નિર્દયપણે કામ કરાવે છે, પાતે પણ એના ઉપર ચઢી બેસે છે, ગાડી વગેરે સાધનાએ જોડીને દોડાવે છે અને દીન બનીને એ જીવાને નાચવું પડે છે. ટાઢ-તડકા, ભૂખ, તરસ વેઠવાં પડે છે, ‘કતલખાને કપાવુ પડે છે. આવાં આવાં તે ઘણાં દુઃખા જીવને તિય ચગતિમાં ભાગવવાં પડે, એ શકય છે.
મનુષ્યગતિમાં પશુ જીવને દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસત્વ, રેગ, શાક, વિયેાગ આદિને લીધે ઉત્પન થતાં ઘણાં દુ:ખને ભાગવવાં પડે, એ શકય છે.
આ રીતે જોતાં
બાકી રહી જે દેવત, તેમાં પણ જીવને ઈર્ષ્યા, વિષાદ અને પરાધીનતા આદિશ્રી જનિત અનેકવિધ દુઃખા ભાગવવાના પ્રસ`ગા ઉપસ્થિત થઈ જવા પામે છે. ચારેય ગતિએમાંથી એક પણ ગતિ એવી નથી, કે જેમાં દુઃખ ન જ હેાય.' આવે સમજપૂર્વકનો ખ્યાલ પેદા થતાં, જીવમાં સંસારથી જ ભય પામવા રૂપ ભાવ પ્રગટે છે, અને એ ભય મેાક્ષને પામવાના ભાવને પેદા કર્યા વિના તે! રહે જ નહિ ને ? આવી રીતે ભય પામી જાય, એ સવેગ છે.
જીવ, સંસારથી જ
સવેગના આવા ભાવ ખરા રૂપમાં તે સમ્યક્ત્વને પામેલા આત્માએ!માં જ પ્રગટી શકે છે; એટલા માટે, આપણે જોઈ આવ્યા કે–ઉપકારીઓએ જેમ પ્રશમને સમ્યક્ત્વના એક લિંગ તરીકે વર્ણવેલ છે, તેમ સંવેગને પશુ સમ્યક્ત્વના એક લિંગ તરીકે વધુ વેલ છે. આ સંવેગ એવા છે કે-આ સવેગના ભાવને ખૂબ ખૂબ કેળવીને જીવ સમ્યકૃત્વને પામનારા પણ બની શકે અને સમ્યક્ત્વને પામેલા જીવ, સંવેગના આ ભાવમાં રમતાં રમતાં પોતાનાં ચારિત્રમાહનીયાદિ કર્મને ક્ષયાપશાદિ પણ સુલભતાથી સાધી શ
સ. ૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org