________________
સમ્યગ્દર્શન-૧
ચાસ્ત્રિમેહનીયના ઉયે પેદા કરેલી અસરને અંગે સંસારસુખ સત્ય એ ખેંચાય અને એના ભાગવટા આદિમાં એનામાં આનન્દના ભાવ પ્રગટી જાય—એ વગેરે જેમ સભવિત છે, તેમ મિથ્યાત્વમેહનીયના યેષશમાદિન અંગે પેટ્ઠા થતી અસરને લઈને એને એમ થયા જ કરે કે સંસારનુ ગમે તેવુ સુખ પણ વસ્તુતઃ સુખ રૂપ છે જ નહિ; એ સુખ દુઃખના યાગે જ સુખરૂપ બની શકે છે; એ સુખ કદી પણ દુઃખથી સર્વથા મુક્ત હાઈ. શકતું નથી; એ સુખને સ્વભાવ જ ભાવી દુઃખનું કારણ બનવાનેા છે; જ્યારે મેક્ષસુખ એ જ એક સાચું સુખ છે, કારણ કે-એ સુખ, દુઃખના અંશ માત્રથી પશુ રહિત છે અને શાશ્વત પણ છે.' આથી, એ જીવને સંસાર– સુખના માતાને જે થાડા પણુ રાગ થઈ જાય, તે ભૂડા જ લાગે. અને ચારિત્રમાહનીય કર્મીની એટલે અવિરતિના ઉચે સ'સારસુખને મેળવવા વગેરેનું જે મન થાય, તેમાં પણ સમ્યકત્વના યાગ ઉત્પન્ન થયેલી ખટક હાય જ; એટલે એને રાગી કહેવાય નહિ, પણ રાગ હાવા છતાંય વિરાગી કહેવાય; અને એ વિરાગી જીવ, જેમ જેમ પત્તાના સમ્યક્ત્વના પરિણામને જોરદાર અને નિર્મળ બનાવ્યા કરે, તેમ તેમ એ જીવનું ચારિત્રમાહનીય કર્મ પણ મન્ત્ર બન્યા કરે.
aaí ]
સમ્યકત્વને પામેલા જો ચારિત્રમેાહનીયાદિના ઉદય સામે સાવધ ન રહે તેા પડી પણ જાય ઃ
સમ્યક્ત્વને પામેલા આત્માને માટે પણુ, તેના ચારિત્રમેહનીય * આદિ ઘાતી કર્મીના ઉદ્ભય, એ ખૂબ જ ભય રૂપ છે. સમ્યક્ત્વને પામેલા આત્માએ, ઘાતી કર્મોના ઉડ્ડયના સંબંધમાં તે ખૂબ જ સાવધાનતા રાખવી જોઈએ. ઘાતી કર્મના ઉદયથી નિષ્પન્ન થતી
સમ્યક્ત્વના પરિણામને મન્દ બનાવી દે એય શકય છે; અને આત્મા જો જરા ગાફેલ બની જાય, તા એ પુનઃ મિથ્યાત્વઅહિનીયના ઉયવાળા બની જાય, એય શકર છે, ાયિક સમ્યક્ત્વને પામેલા આત્માઓને તેમના ચારિત્રમેહનીયાદિના ઉદય સભ્યત્વથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org