SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય એ ગમે નહિ, એવું પણ બને ને ? અને તેમ છતાં પણ દાન દેવું એ સારું છે. – એમ લાગ્યા કરતું હોય, તે એ શું સર્વથા અશક્ય છે? જે કે એવા જ હોય છેડા, પણ એવા જ ન જ હોય, એમ તે કહી શકાય નહિ ને? એવા ને દેવાનું છે તે દેવું પડે નહિ તે એથી એમને આનંદ થાય એવું પણ બને તેમ આ છતાં પણ એ આનંદ એમને ગમે નહિ. વ્યસનીઓને મનભાવ તમને વ્યસની પણ સમજુ માણસેના અને ભાવની ખબર છે? તમે, એમ માની અથવા કહી શકશે કે–જેટલા વ્યસનીઓ છે, તે બધા જે, પોતપોતાને જે વ્યસન વળગ્યું હોય છે તે વ્યસનને સારું અગર તે. સેવવા લાયક જ જાણે છે અને માને છે ? અને, એવું જાણીમાનીને જ તેઓ પોતપોતાના વ્યસનને સેવે છે? વ્યસનને સેવનારે એ. વ્યસનને, વર્તમાનમાં પણ નુકસાન કરનારું અને ભવિષ્યમાં પણ નુકસાને કરનારું માનતે હોય, એવું બને કે નહિ? તમે એવા વ્યસનોધીને માણને જોયા કે સાંભળ્યા નથી, કે જે વ્યસનાધીને કપાળે હાથ દઈને મનના પરિતાપપૂર્વક એમ કહેતા હોય કે-“શું કરીએ ? આ. કુટેવ પડી ગઈ છે અને છૂટતી નથી!” એવા માણસ એવું જે બેલે છે, તે શું કેવળ જૂઠું જ બેલે છે? મનના પરિતાપૂર્વક એવું બોલનારા માણસે જૂઠું બોલતા નથી, પણ પોતાના વ્યસનનાં આવેગને રેકીને, તેને ટાળી દેવાને માટેનું સર્વ કમી છે, માટે તેઓ વ્યસનને સેવે છે; અને એ આગના કારણે તેમને વ્યસનના સેવનમાં આનન્દને ભાવ પણ આવી જાય છે, છતાં પણ, એ અનન્ય એમને વસ્તુતઃ રુચિકર નીવડતું નથી. તમે કોઈ વાતે વ્યસની હશે. અને તમને એ વ્યસન બૂરું લાગતું હશે, તે તે તમને દાગશે કે આ તે આપણું જ અનુભવની વાત છે.” આમ, પરસ્પર વિરોધી દેખાય એવા પણું ભાવ, આ રીતે, જીવમાં એકીસાથે કોઈ શકે છે. Securitate si rese le cau se cool with us on the Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy