SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] - સભ્યશ્રદર્શન-૧ ગયું અથવા તે એમ કરવામાં પાપ જ નથી–એમ લાગી ગયું, એથી પેદા થયેલું હોય છે? ના. જે કારણસર એ પાપ કરવું પડયું અથવા એ પાપ કર્યું, તે કારણે સફળ થયું એને એ આનંદ છે. અને એને લઈને જ એ આનંદ ઊપજે, એ પણ દિલથી પ્રામાણિકપણામાં જ માનનારા વેપારીઓને ગમતું નથી. બેટું લાગ્યું કે તરત તન્દુ જ એમ થવું અતિ મુકેલ માત્ર આ બે હકીકતે ઉપરથી પણ તમે સમજી શકશે કેઅમુક કામ કરવું એ બેટું જ છે, વર્તમાનમાં પણ ખોટું છે અને ભવિષ્યમાં પણ છેટું છે, એમ જાણતા પણ હોય અને એમ માનતા પણ હોય, તેવા છે પણ જે એવા બેટા કામને કરતા હોય, તે એ પણ બનવાજોગ છે અને એ છેટું કરવામાં આનંદ અનુભવતા હેય તે એ પણ બનવાજોગ છે; તેમ જ, પિતાને એ આનંદ એમને ખટકતે હાય-એ પણ બનવાજોગ છે. આવડી મોટી દુનિયામાંથી, તમે એ જીવ તે શોધી લાવે. કે-જે જીવ છેટું લાગ્યું કે તરત તન્યું જ, એવી રીતે વર્તે હોય? અને, એવી રીતે વર્તતે હોય? આવા માણસની શોધમાં તમે નીકળશે, તે ખબર પડશે કે-બેટું લાગ્યું કે તરત તન્યું જ, એવી વિચાર–આચારની એકતા, એ કેટલી બધી દુર્લભ વસ્તુ છે ? સદ્દવિચાર પ્રગટે અને તેની સાથે જ એ સદ્દવિચાર મુજબને જ સદાચાર પ્રગટે, એ તે અતિશય મુકેલ છે. એ વિચારને અનુસરતે સદાચાર અમુક અંશે પ્રગટેએમ બને અને એ સદ્દવિચારથી પ્રતિકૂળ એવા અનાચાર પ્રત્યે અણગમાને ભાવ પ્રગટે એમ પણ બને, પણ જેટલા પ્રમાણમાં સદ્દવિચાર, તેટલા જ પ્રમાણમાં સટ્ટાચાર એવું તે ભાગ્યે જ બને. છે. કૃપણુતાને લઈને દાન દેવાનું મન થાય નહિ અને દેવું પડે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy