________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[૨૮૩ અનુકળતાના રાગે તેમ જ વિષયની અને કષાયની પ્રતિકૂળતાના કેશેજ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકળતાને રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાને શ્રેષ, એ જ સુખનું કારણ છે એમ માનવું અને એ માન્યતાને અનુસાર વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એ રાગ-દ્વેષ જાય ત્યારની વાત તે જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ.
જ્યાં “એ રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા ગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.”—આ ભાવ આત્મામાં પ્રગટે છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઈ જાય છે. “એ રાગ-દ્વેષ હેય જ છે.”—એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ એટલે કે–અપૂર્વ એ અધ્યવસાય પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારા જ કર્મ ન્થિ ભેદાઈ જાય છે. આ વગેરે જે જે વાતે આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તે છે ને?
સ થેડી ઘણી.
એના સાર રૂપે તે બધી જ વાત યાદ છે ને? કે પછી, સારમાં પણ ગોટાળે છે ? સ. એ વખતે તે એમ થઈ ગયેલું કે-સંસારના સુખને રાગ
ડે જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલે કેલ પણ ભંડે જ છે.
એટલું પણ જે થયું હોય, તે પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાને ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી–એ જ છે, એમ પણ તમને લાગે છે ને ?
સ, એ તે ચોક્કસ. તે, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે ઉમળકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org