________________
૨૮૪]
સમ્પશન-૧ આવે, તે સંસારના સુખની બીજી કઈ પણ વાતમાં આવે નહીં ને? સંસારના સુખ ઉપર પણ રાગ ખરે, પણ તે રાગ તથા તેના ગે જન્મેલે દ્વેષ તજવા લાયક જ—એમ લાગે છે ને? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મેક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરે, પણ એ જ રાગ પિષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલ પાપને દ્વેષ પણ પિષવા જેવું છે, એમેય લાગે છે ને? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક છે તે એવા હેય છે કે–અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે–એ તે મહારાજ કહ્યા કરે, બાકી ઈન્દ્રિયના વિષયોની અને ક્રોધાદિ કષાયેની અનુકૂળતા વિના સુખ સંભવે જ નહિ.”
મેક્ષ પ્રત્યેના દ્વેષને આ પણ એક નમૂને છે. તમે મેક્ષને દ્વિષી તે નહિ પણ રાગી જ છે, એમ માની લઉં ને? મેક્ષના રાગને સફળ કરવાને માટે, જીવે, સમ્યકત્વને પામવાને પુરુષાર્થ અવશ્ય કરવું જોઈએ અને જે ભાગ્યશાળીઓ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય, તેમણે સમ્યકત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાને પુરુષાર્થ કર્યા કરે જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org