________________
સમશનને સૂર્યોદય
[૨૫૫ એવું ય બને પણ તેમને મેક્ષને પામવાનું મન થાય જ નહિ ! માક્ષસાધક ધર્મને સેવતાં, એ ધર્મને સેવવાનું પૌગલિક ફળ મેળવવાને માટે, એ છે મેક્ષ પ્રત્યેના પિતાને શ્રેષને તજે એ બને, પણ મેક્ષ પ્રત્યે રાગ તે એમનામાં પ્રગટે જ નહિ. મેક્ષિતત્વ જ એમને રુચિકર નીવડે નહિ. આથી, એ જીવેની સ્થિતિ કેવી થાય ? જેમ કેઈ બિમાર માણસ રોગનાશક ઔષધનું સેવન કરવાની સાથે કુપથ્યનું પણ સેવન કરે, તે એ રેગનાશક ઔષધ પણ એ બિમારને માટે રોગને વિકરાળ બનાવનારું નીવડે, તેમ ધર્માચરણથી બંધાયેલા શાતા વેદનીયને એમને ભગવટે, મહા અશાતાને પમાડનારી સ્થિતિમાં એ જીવને મૂકી દે. એટલે, એ જીને દેવલોકમાંય વસ્તુતઃ સુખાનુભવ નહિ અને પરિણામે તેઓ મહાદુઃખને પામે.
કપ્રન્થિ કેને કહેવાય? આ વાત ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે હવે તમારે કેવા પ્રકારને પુરુષાર્થ કરવાને છે. ગ્રન્થિદેશે આવેલ જેમાંથી જે જીવે સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જ ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રથિદેશે આવી પહોંચેલે જીવ જ્યારે અપૂર્વકરણવાળે બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારા એ એ જીવ ગ્રથિને ભેદનારે બને છે.
કરણ એટલે શું? આત્માને પરિણામ વિશેષ. આત્મા પિતાના પરિણામના બળે ગ્રથિને ભેદે છે, માટે પહેલાં “ન્યિ શું છે?” એ તમારે સમજી લેવું જોઈએ. અને “ન્યિ શું છે?—એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેટવાને માટે આત્મા કેવા પરિણામવાળે અને જોઈએ, એની પણ તમને કલપના આવી શકશે. આ ન્યિને કર્મગ્રંથિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષને જે આત્મપરિણામ. એ જ કર્મગ્રંથિ છે. * જીવનું જે મેહનીય કર્મ તે કર્મથી જનિત એવે એ ગાઢ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org