________________
૨૫૬ ]
સમ્યગ્દન-૧
રાગ-દ્વેષને પરિણામ હાય છે. આત્માના એ ગાઢ રાગ-દ્વેષના પરિણામને, જ્ઞાનાવરણીય કમની સહાય પણ મળેલી હાય છે, દનાવરણીય કર્મીની સહાય પણ મળેલી હાય છે અને અન્તરાય કર્મીની સહાય પણ મળેલી હાય છે. મેાહનીય નામના એક ઘાતી કમમાંથી જન્મેલે અને જ્ઞાનાવરણીય, દનાવરણીય તથા અંતરાયક-એ બાકીનાં ત્રણેય ઘાતી કર્માની સહાયને મેળવી ચૂકેલા એ ગાઢ રાગ-દ્વેષને પરિણામ, અત્યન્ત દુર્ભેદ્ય હોય છે.
ગ્રન્થિ એટલે ગાંઠ. જેમ રાયણ આદિ વૃક્ષેાની ગાંઠ ખૂબ જ કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હાય અને એ કારણે એ ગાંઠને લાકડાં ચીરનારાએ પણ મહામુસીબતે ચીરી શકે છે, તેમ ગાઢ રાગદ્વેષના પરિણામ રૂપી કનિત જે ગાંઠ છે, તે કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હાઇને, જીવથી મહા મુશ્કેલીએ ભેદી શકાય એવી હેાય છે.
ગાંઠને ચીરવા જેવા વ્યાપાર :
સામાન્ય રીતે લાકડાં ચીરવાના ધંધા કરનારાએ પણ જ્યાં સુધી ગાંઠ આવે ત્યાં સુધી તે! લાકડાને ચીર્યા કરે છે, પણ ગાંઠ આવે એટલે એ લાકડાને ચીરવાનુ બંધ કરી દે છે. કેટલાકા ગાંઠને ચીરવાના પ્રયાસ આદરે છે અને ગાંઠ ઉપર કુહાડા માર માર કરે છે; પણ કુહાડાના ઘા જોરદાર નહિ મારી શકાવાથી કુહાડા ગાંઠ સાથે અથડાઈ અથડાઈ ને જ્યારે પાછા પડયા કરે છે, ત્યારે કંટાળીને ગાંઠને ચીરવાનું કામ તેઓ છેાડી દે છે. એમાં, એવા પણ ચીર-નારાએ હાય છે કે—પેાતાના કુહાડાની ધારને અતિશય તીક્ષ્ણ બનાવી દઈને, ગાંઠ ઉપર તેઓ કુહાડાના એવા તા જોરદાર ઘા કરવા માંડે, કે જેવા જોરથી તેમણે કાઈ લાકડા ઉપર કુહાડાના ઘા કર્યાં હાય. નહિ; અને, એમના એ જોરદાર ઘાથી ગાંઠ ચીરાઈ જાય પણ ખરી. કગ્રન્થિને ભેઢવાની ખાખતમાં, લગભગ એવુ જ બને છે. કમ ગ્રન્થિના દેશે પહોંચેલા આત્માઓમાં, કેટલાક આત્મા ત્યાં જ
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org