________________
ખરી
માતા
ગમત
છે
૨૪૬]
સમ્યગૂદનને વિનય ગમે છે! મને યૌવને ગમે છે ખરું, પણ યૌવન મને એટલું ગમતું નથી, કે જેટલે મને વિવેક ગમે છે ! મને ચતુરાઈ ગમે છે ખરી, પણ ચતુરાઈ મને એટલી ગમતી નથી, કે જેટલી મને મારા મનની પ્રસન્નતા ગમે છે! મને નીરોગી દહ ગમે છે ખરે, પણ નીરોગી દેહ મને એટલો ગમતું નથી, કે જેટલી મને મારા દેહની સુનિલ એવી શીલસમ્પન્નતા ગમે છે ! અને, મને મનગમતાને મેળાપ ગમે છે ખરે, પણ મને મનગમતાને મેળાપ એટલે ગમતે નથી, કે જેટલે મને મેક્ષમાર્ગનો મેળાપ ગમે છે!” આટલું પણ તમે જે સાચી રીતે કહી શકે તેમ છે, તે તે જરૂર એમ કહી શકાય કે–તમે તમારી ખરેખરી ભાગ્યશાળિતાને પિછાની શકે, એવી લાયકાતને પામેલા છે !
તમારી ભાગ્ય
શાબિતાને પિછાને ઃ આપણી વાત તે એ હતી કે આજે તમારામાંના ઘણા જેમાં જેમાં ભાગ્યશાળિતા માને છે, તેમાં તેમાં તે પ્રાયઃ મિથ્યાદૃષ્ટિએ પણ પોતપોતાની ભાગ્યશાળતાને માને છે; અને એ માટે આપણે સુરસુન્દરીને યાદ કરી, સુરસુન્દરીની નજર ધનાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી અને શ્રીમતી મયણાસુન્દરીની નજર વિનયાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી; એટલે, સુરસુન્દરીએ પુણ્યથી ધનાદિક મળે છે– એ જવાબ આપ્યો અને શ્રીમતી મયણાસુન્દરીએ પુણ્યથી વિનયાદિકની પ્રાપ્તિ થાય છે–એ જવાબ આપ્યો. એવી જ રીતે, તમે જે તમને પિતાને ભાગ્યશાળી માનતા હે, તે તમને શું શું મળ્યું છે, કે જેનાથી તમે તમને ભાગ્યશાળી માને છે ? અથવા તે, તમને શું શું મળે, તે તમે તમને ભાગ્યશાળી માની લે ?
આજે તમે શ્રીમન્ત છે કે ન હે, તમને આજે જ્યાં-ત્યાં આદર મળતું હોય કે અનાદર મળતું હોય અને સ્ત્રી–સંતાનાદિ તમારે પરિવાર તમને અનુકૂળ હોય કે ન હોય, તે પણ તમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org