________________
સમ્યગ્દશનને સૂર્યોદય
શામાં તમે તમારી
ભાગ્યશાળિતા માને છે તમે તમારી ભાગ્યશાળતાને સફળ બનાવો છે કે નહિ ? અને, તમે તમારી ભાગ્યશાળતાને સફળ બનાવતા પણ છે, તે પણ તે કેટલે અંશે સફળ બનાવે છે?—એને ખરેખર વિચાર અને નિર્ણય તમારે કરવું જોઈએ. પણ એ વિચાર ક્યારે થાય? તમને. તમારી આ ભાગ્યશાળતાને ખરેખરો ખ્યાલ આવે ત્યારે ને ? - આજે તમે તમારી ભાગ્યશાળિતા શામાં માને છે? પાસે લકમી ઘણું હોય અને લક્ષમીને પ્રવાહ પણ ધંધબંધ તમારા તરફ વહી. રહ્યો હોય, તે તમને લાગે કે-“હું ભાગ્યશાળી છું !”
તમારું શરીર નીરોગી હેય અને યથેચ્છ ખાન-પાનાદિ કરવા છતાં તથા યથેચ્છપણે ભટકવા છતાં પણ જો તમારું શરીર ની રેગી. અને બળવાન બન્યું રહેતું હોય, તે તમને લાગે કે-“હું ભાગ્યશાળી છું !”
- તમને પત્ની સારી મળી હોય અને તે તમને અનુકૂળપણે વર્યા કરતી હોય, તે તમને લાગે કે “હું ભાગ્યશાળી છું !”
સંતાન પણ સારાં હોય, અનુકૂળપણે વર્તનારાં હોય અને લક્ષમીને વધારો કરનારાં હોય, તે તમને લાગે કે-“હું ભાગ્યભાળી છું !'
લેકે તમારા પ્રત્યે આદરભાવ બતાવતા હોય, તમે જ્યાં જાવ ત્યાં પૂછાતા છે, તમને અણગમતું કઈ બોલી શકતું ન હોય અને તમારી આડે જે કઈ આવવા મથે તેને તમે પાયમાલ કરી શકતા છે, તે તમને લાગે કે-“હું ભાગ્યશાળી છું !” ' .
ટૂંકમાં કહીએ તે, વિષયરાગજનિત અને કષાયભાવજનિત એવી જે જે ઇચ્છાઓ તમારા મનમાં પેદા થતી હોય, તે બધી જ ઈચ્છાઓ જે પાર પડતી હોય, તે તમને લાગે કે- હું ભાગ્યશાળી છું !' I ! આમાં તમને લાગતું હશે કે-ધર્મની વાત તે રહી જ ગઈ. પણ વસ્તુતઃ ધર્મની વાત રહી ગઈ નથી, કારણ કેધર્મસ્થાનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org