SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદેશન-૧ મિત્ર આદિને પામી શકે નહિ! એટલે, ગ્રંથિદેશે આવેલા છે પૈકીના જે છે શ્રી નવકાર મંત્ર આદિને પામી જાય, તે જ કમથી કમ એટલા ભાગ્યશાળી તે ખરા જ કે–જ્યાં સુધી તેઓ શ્રી નવકાર મંત્ર આદિના પરિચયાદિથી દૂર થઈ જાય નહિ, ત્યાં સુધી તેઓ ગ્રંથિદેશને પમાડનારી કર્મસ્થિતિથી ઉત્કૃષ્ટ કેટિની કર્મસ્થિતિને ઉપાજે જ નહિ ! એ છે, એ કાળ દરમ્યાનમાં, ગ્રંથિદેશથી બહુ આગળ ન વધે એ બનવાજોગ છે, પરંતુ એ એ કાલ દરમ્યાનમાં ગ્રંથિદેશથી દૂર પણ જવા પામે નહિ ! સ, જીવ ગ્રંથિદેશે કેટલા કાળ સુધી રહી શકે ? ગ્રંથિદેશને પામેલે જવ, ગ્રંથિદેશે વધુમાં વધુ કાળને માટે ટિકી શકે, તે તે અસંખ્યાતા કાળ સુધી ટકી શકે. છેવટમાં છેવટ અસંખ્યાતા કાળે તે એ જીવ ગ્રંથિદેશથી કાં તે આગળ વધે અને સમ્યગ્દર્શનાદિ ગુણને ઉપાજે અને કાં તેઓ જીવ પાછો હટી જવા પામે. આ વાતને લક્ષ્યમાં રાખીને, તમારે ખરે વિચાર તે એ કરવા જેવું છે કે-“આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ?” તમે કદાચ સમ્યગ્દર્શનાદિ ગુણને ન પામેલા હે–એ બનવાજોગ છે, પણ તમે ગ્રંથિદેશે તે અવશ્ય પહોંચેલા છે ! તમારાં કર્મ કદાચ ગમે તેટલાં જોરદાર હોય, પરંતુ તમારા કઈ કર્મની સ્થિતિ એક કટાકેટિ સાગરેપમ જેટલી કે એથી અધિક નથી જ અને તમારા કર્મોની સ્થિતિ એક કેટકેટિ સાગરોપમથી ન્યૂન જ છે. આ ઉપરાંત નવાં સંચિત થતાં પણ તમારા કર્મો, એક કટાકેટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં હોઈ શતાં જ નથી. આ તમારી જેવી–તેવી ભાગ્યશાળતા નથી જ, પરંતુ ભાગ્યશાળી એવા તમારે એ વિચાર કરવું જોઈએ કે અમારી આ ભાગ્યશાળિતા સફળ કેમ નીવડે ?” કઈ પણ પ્રકારની ભાગ્યશાળતા, એ સફળ નીવડી–એવું ક્યારે કહી શકાય ? પિતાને પ્રાપ્ત થયેલી ભાગ્યશાબિતા દ્વારાએ જીવ જ્યારે પેતાની અધિકાધિક ભાગ્યશાળિતા સંપાદિત કરે, ત્યારે જ એમ કહી શકાય કે- પોતાની ભાગ્યશાળિતાને એ જીવે સફળ બનાવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy