SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૩૫. અરિહંતાણું એટલું માત્ર પણ બેલી શકે છે અગર “નમો અરિહંતાણું* બેલવાના આશયે “નને પણ બેલી શકે છે, ત્યાં સુધી એ જીવ, ગમે તેટલી ઉત્કટ કેટિના પાપવિચારમાં અને ગમે તેટલી ઉત્કટકેટિના પાપાચારોમાં રક્ત બનેલ હોય તે પણ, તે જ્ઞાનાવરણીયાદિ.'. આઠ કર્મો પૈકીના કેઈ પણ કર્મને એવા રૂપને સંચય કરતે જ નથી, કે જે કર્મની સ્થિતિ એક કટાકેટિ સાગરોપમની હેય અથવા તે એથી અધિક હોય ! એને અર્થ એ છે કે–એ જીવમાં અશુભ પરિણામે એવા તીવ્ર ભાવે પ્રગટતા જ નથી, કે જેથી એ જીવને કઈ પણ કર્મ એક કટાકેટિ સાગરોપમની સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું બંધાય. શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ જૈન કુળમાં સામાન્ય રીતે સુલભગણાય, એટલે જ કુળમાં જન્મ પામનારા આત્માઓને અંગે વાત કહી; બાકી તે, જે કેઈને પણ શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થાય, તેની કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ કોટિની હોય તે પણ, તે કર્મ સ્થિતિ એક કેટકેટિ સાગરેપમથી પણ કાંઈક ન્યૂન જ હોય; અને, એ જીવ. જે જે કર્મોને ઉપજે, તે તે કર્મોની પણ જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેન્ટિની સ્થિતિ હોય, તેય તે સ્થિતિ એક કટાકોટિ સાગરેપમથી કાંઈક જૂન જ હોય. એ જીવ એથી અધિક સ્થિતિવાળા કર્મને ત્યારે જ સંચિત કરી શકે, કે જ્યારે એ જીવ નવકાર મંત્રના આંશિક પણ પરિચયથી સર્વથા મુક્ત બની જાય એટલે કે એ જીવ જ્યારે ગ્રંથિદેશથી પાછો પડી જાય. ભાગ્યશાલિતા સફળ. નીવડી ક્યારે કહેવાય? ગ્રંથિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા બધા જ જી શ્રી નવકાર મંત્ર આદિને પામે છે, એ પણ નિયમ નથીનિયમ તે એ જ છે કે–જે જીવ જ્યાં સુધી ગ્રંથિદેશે આવવા જેગી. - કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, તે જીવ ત્યાં સુધી શ્રી નવકાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy