________________
સમ્યગ્દરનની ભૂમિકા
[ ર૦૩ધમ જાણવાને માટે આવેલાને સાધુ
મહારાજ ક્યા ક્રમે ધર્મ બતાવે? આપણી વાત એ હતી કે-ધર્મને જાણવાને માટે જીવ સાધુ. પાસે જાય અને સાધુ કહે કે–સંસાર અસાર છે, તે એમાં હા જ પાડે ને? સંસારના સુખ ઉપરથી આંખ ઊઠી હોય અને એથી જેને. ધર્મ જાણવાનું મન થયું હોય; એ જીવ, સાધુ જ્યારે સંસારને અસાર કહે, ત્યારે તે હા જ પડે ને? સાધુ ધર્મ પણ શ્રી જિનેશ્વર દેવે કહેલે જ બતાવે ને? એટલે, પહેલાં શ્રી અરિહન્ત ઉપર શ્રદ્ધાભાવ જન્મે એવું એ કહે ને? અને, એ કહીને સાધુ શ્રી જિનેશ્વર દેવે કહેલ જે ધર્મ બતાવે, તેમાં પણ પહેલું શું બતાવે ? સવવિરતિ જ બતાવે ને? અધર્મથી સર્વથા છૂટવું હોય અને એક જ ધર્મ આચર હોય તે સર્વવિરતિપણું જોઈએ જ, એટલે સર્વવિરતિ, ધર્મ પહેલે બતાવે. ધર્મને જાણવાને આવેલા જીવને આ ધમ બહુ ગમી જાય પણ બધા જીવ સર્વવિરતિ સ્વીકારવાના સામર્થ્યવાળા ન હોય. સામર્થ્યવાળા જે હોય, તે તે સર્વવિરતિ ધર્મ સ્વીકારવાને તત્પર બની જાય, પણ સર્વવિરતિ ધર્મ સ્વીકારવાનું સામર્થ્ય જે જીવોમાં ન હોય, તે કહે કે- ૪ “ભગવાન ! ખરેખર, ધર્મ તે આ જ છે. * उत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुरस्थितस्य विधिनाऽणुव्रतादिदानमिति
૮ (૧૪૧) * સળિો : પ્રોડરાય તિ શા (૧૪૨) * અનુમતિથ્રેતાતિ 3ના (૧૪) * રથન ૩મારુ આજ્ઞામ કૃતિ /૧૧ા (૧૪૪) * મજાવવનટમાણાહુથિતરાને પામવા કૃતિ n૧૨ (૧૪) ધર્મબિંદુ * जानामि यतिधर्म चेद्गृहनामि स्वामिनोऽनिसके । योग्यता परमियति मन्दभाग्यस्य नास्ति मे ॥२८१॥ याचे श्रावकधर्म तु स्वामिन् ! देहि प्रसीद मे । ............... आदत्तेऽन्धावप्युदंको भरणं निजमेव हि ॥२९॥
–ત્રિષષ્ટિ ચરિત્ર પર્વ-૧૦, સર્ગ-૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org