SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] સભ્યશન-૧ નમસ્કાર કરે. પછી ધર્મ, કુળ અને સ્વીકારેલાં વ્રતાદિને યાદ કરે. ભાવના ભાવે. પ્રતિક્રમણાદિ કરતા હોય તે તે કરે. પછી પેાતાના ગૃહમંદિરમાં પૂજા કરે. શક્તિશાળી શ્રાવક ગૃહમંદિર તેા રાખે જ ને? તે પછી શ્રાવક સંઘના મન્દિરે જાય અને મન્દિરેથી પહેલાં ગુરુ પાસે જાય ને? ઘરે તે પછી જાય ને? ગુરુ એને શું કહે? × દેવ પાસે અને ગુરુ પાસે, એ શા માટે જાય ? સંસારના રાગથી ને સંસારના સ`ગથી છૂટવા માટે ને ? શ્રાવકનું મન શુ' હાય ? આ દેવ અને આ ગુરુની ઉપાસના વગેરે કરતાં કરતાં સંસારના રાગથી ને સ'સારના સ`ગથી કયારે છૂટુ–એવું એનું મન હાય ને ? શ્રાવક તી યાત્રાએ જાય તે શી ઇચ્છાથી જાય ? ત્યાં જવાથી સ`સારના રાગથી ને સંસારના સ`ગથી છૂટાય છે ઝટ, એવા એને વિચાર હાય ને ? એક ઠેકાણે અસર ન થઈ, બીજે ઠેકાણે અસર ન થઈ, તા એને થાય કેલાવ શ્રી સિદ્ધગિરિજી જાઉં ! ત્યાંની અસર જોરદાર મનાય છે! આવા વિચાર સાથે જે દેવ પાસે જાય, ગુરુ પાસે જાય, તી યાત્રાએ જાય, તેને સ`સારને રાગ નબળા પડે નહિ, એ અને ખરું ? शुचिः पुष्पादिभिस्तोत्रर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति कृत्त्वा देवगृह व्रजेत् ॥४-१२ प्रविश्य विधिना तत्र त्रिः प्रदक्षिणयेज्जिनम् । पुष्पादि भिस्तमभ्यच्यं स्तवनैरुत्तमैः स्तुयात् ॥४- १२३ ।। ततो गुरुणामभ्यर्णे प्रतिपत्तिपुरःसरम् । વિશ્વીક વિશુદ્ધાના પ્રત્યયાનપ્રાશનમ્ ॥૪-૧૨૪॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy