________________
સમ્યગનની ભૂમિકા
[
ને મશ્કરીની ટકાર લાગી કે એ કમ ખસી ગયું અને ચાસ્ત્રિના પરિણામ પ્રગટી ગયા.
સમ્યગ્દષ્ટિ આત્માઓના ચારિત્ર માટે પુરુષાર્થ સદા ચાલુ હાય
સ૦ ભવિતવ્યતાવશ એવું બન્યું, એમ કહેવાય ?
માત્ર ભવિતવ્યતાવશ સર્વવિરતિના પરિણામ પ્રગટ્યો એમ પણ નં કહી શકાય. અંદર પુરુષા ચાલુ જ હતા. સુન્દર વિરાગના સ્વામી આત્માઓને લગ્ન કરતાંય એમ થાય કે શું થાય ? નખળે! છું; પરાધીન છું. હજી સર્વવિરતિને ઉત્સાહ પ્રગટતા નથી; ભે!ગ ખરેખર સારા નથી, છતાં મન એ તરફ ખેંચાય છે !” સમ્યગ્દષ્ટિ કી પણ * પરણવા જવું એ સારુ છે, પરણવું જ જોઈ એ,’ એવુ માનીને પરણવા જાય નહિ. અવિરતિની દરેક ક્રિયાની એના દિલમાં ખટક હોય જ. સંસારના કોઈ પણ કામમાં એને ઉપાદેયભાવના રસ આવે નહિ અને યભાવની અસર બની રહે. આ પણ પુરુષાર્થ છે.
હૈયેાપાદેયના વિચાર અને હેયને! ત્યાગ કરવાના તથા ઉપાદેયના સ્વીકાર કરવાના વિચાર થયા કરે એય પુરુષાર્થ છે; અને, સમ્યગ્દષ્ટિ આત્માઓને એ પુરુષા માટે ભાગે ચાલુ હાય. વાત એ છે કેવૈરાગ્ય હૈાવા માત્રથી વિરતિને સ્વીકાર કરી શકાય એવું નથી. વૈરાગ્ય હોય અને વિરતિના પરિણામ પ્રગટે, તેા જ સાચા ભાવે ચારિત્રના સ્વીકાર કરી શકાય.
ઉડ્ડયસુન્દર, મનેારમા વગેરેને પણ આ નિમિત્ત વિરતિના પરિણામ પ્રગટેલા. એટલે, એમાંના કેાઈએ વિરતિના પરિણામ વિના દીક્ષા લીધી એમ કહેવાય નહિ. છતાં અહી વૈરાગ્ય વિના દીક્ષા લીધી હશે, એવા પ્રશ્ન શાથી આવ્યે વૈરાગ્ય વિના અને ચારિત્રના પરિણામ વિના પણ દીક્ષા લેનારા હાઈ શકે છે, માટે ને? પણ, આવા આત્માઓને માટે એવી કાઈ કલ્પના કરવી એ ચાગ્ય નથી. આ કુળમાં વેરાગ્યના સંસ્કાર કેટલા બધા સુદૃઢ અને વિકસિત હતા, એની તમને કલ્પના આવે એવા બીજો પણ મનાવ એ પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org