________________
સમ્યગદર્શન-૧ હત, તે તે અહીં બધાએ દીક્ષા ગ્રહણ કરી તેની જગ્યાએ કેઈ નવું જ અને બહુ વિચિત્ર ગણાય તેવું તેફાને પેદા થયું હોત !
પ્રથમ ગુણસ્થાનકે
પણ વૈરાગ્ય હેય : સવ ને મનમાં વૈરાગ્ય હતું તે પરણવા શું કરવાને ગયા ?
વૈરાગ્ય એ મિથ્યાત્વના ક્ષેપમાદિ–જનિત કાર્ય છે અને વિરતિ એ ચારિત્રમેહનીચના ક્ષપશમાદિ–જનિત કાર્ય છે. વિરાગ મિથ્યાત્વની મન્દતાના યેગે જન્મ, એટલે પહેલા ગુણઠાણે રહેલા પણ મન્દ મિથ્યાદષ્ટિએમાંય વિરાગ હોઈ શકે. સમ્યગ્દષ્ટિમાં વિરાગ અવશ્ય હોય, પણ સમ્યગ્દર્શનને નહિ પામેલામાં વિરાગ ન જ હોય એમ કહી શકાય નહિ. મેક્ષ આશય પણ, સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં મિથ્યાત્વની મન્દતાથી આવી શકે છે. ગ્રથિદેશથી આગળ વધેલા અને હજુ ગ્રન્થિ જેમની ભેદાઈ નથી એવા આત્માઓમાં વિરાગને ભાવ અને મોક્ષને આશય પ્રગટી શકે, જ્યારે વિરતિને પરિણામ પાંચમા ગુણસ્થાનક પહેલાં પ્રગટી શકે નહિ. વિરતિને પરિણામ ચેથા ગુણસ્થાનકે પણ હોઈ શકે નહિ, કેમ કે એ ચારિત્રમેહનીયના ક્ષપશમાદિને વિષય છે. એટલે દેશવિરતિને પરિણામ જેનામાં પ્રગટ્યો હોય તે પણ પરણવા જાય એ બનવાજોગ છે, તે પછી ચેથા ગુણઠાણે રહેલે વિરાગી આત્મા અને પહેલા ગુણઠાણે રહેલે મન્દ મિથ્યાત્વવાળે વિરાગી આત્મા પરણવા જાય, તે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? - શ્રી વજુબાહુ જ્યારે પરણવા ગયા ત્યારેય તેમનામાં વિરાગને ભાવ નહેાતે જ એમ નહિ, એ તે હતે જ, પણ એમ કહી શકાય કેએ વખતે સર્વવિરતિના પરિણામને એ પામ્યા નહોતા અને સર્વ વિરતિને પરિણામ પમાડે એટલે જોરદાર એમને વૈરાગ્ય નહોતે, છતાં, એમનું ચારિત્રમેહનીય એવું ઢીલું પડી ગયેલું ખરું જ કે-જેથી ઓરા માત્રથી ચારિત્રને પરિણામ પ્રગટી જાય. મુનિનું દર્શન થયું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org