SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૩ છવને પિતાના પુણ્યદય વિના જીવને સંસારનું સુખ મળતું જ નથી. અત્યારે જીવની જે સ્થિતિ છે, તેમાં એ સુખ મીઠું લાગી જાય એવું પણ બને. એનાથી કામચલાઉ શાતિને અનુભવ થાય એવુંય બને છે. માનપાન વગેરે મળે, એ પણ સુખ છે ને ? એ ગમી જાય એવુંય બને ને? પણ, એ જ વખતે હૈયે એમ લાગે છે ખરું કે આ ઠીક નથી ? આનાથી મારે વિસ્તાર નથી ? આને માટે સહાયક બનાવી દેવું જોઈએ, પણ આમાં મારે મને ભૂલી જ જોઈએ નહિ, એમ થાય છે? જ ધર્મ કરનારે તે પિતાના આત્માને આ ખાસ પૂછવું જોઈએ કે–તને આ સુખ લાગે છે કેવું? મેળવવા જેવું કે છોડવા જેવું? તને જોઈએ છે, સંસારનું સુખ કે મુક્તિનું સુખ ? સંસારના સુખની જે જરૂર પડે છે તે નબળાઈ છે એમ લાગે છે ? આવું કાંઈ તમે વિચારે છે ખરા? આવું વિચારે તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણને લાવનારે પરિણામ છે અને અપૂર્વકરણ આવતાં ગ્રંથિ ભેદાય છે અને એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામને પરિણામ પેદા થાય છે, કે જે પરિણામ સમ્યક્ત્વને પ્રગટ કર્યા વિના રહેતું જ નથી. પછી એને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની ઉપાસના સિવાયની કઈ પણ ઉપાસના વાસ્તવિક રીતે કરવા જેવી લાગતી નથી. ક્રિયા જુદી ને પરિણામ જુદા સસાધુપણું આવે તે સમ્યગ્દર્શન પ્રગટે ? સાધુપણુથી ગ્રંથિભેદ થાય ? સાચું સાધુપણું તે ગ્રંથિભેદાદિ થયા બાદ, સમ્યગ્દર્શન પ્રગટે * एयस्समूलवत्थू सम्मत्तं, तं च गंठिमेयम्मि । स्वयउवसमाइ तिविहं सुहायपरिणामरूव तु ॥७॥ .. ર ારાપ્તિ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy