SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મઢતા [ ૧૫૫ ગુણ અનન્ત જ્ઞાન, પણ હમણાં આપણે કેવા જ્ઞાની છીએ ? વાસ્તવમાં આપણે ઘણું ઘણું નથી જાણતા. અનન્ત જ્ઞાન ગુણુના સ્વામી આત્મા આજે ઘણું ઘણું નથી જાણુતા, તે શાથી ? આત્મા અનંત જ્ઞાની છતાં આજે અજ્ઞાની છે, તે શાથી ? આત્મા અનંત ચારિત્રી છતાં આજે આપણા હાથે ખરાબ ઘણું થાય છે, તે શાથી ? આત્મા અનન્ત વીવાળે છતાં આજે આપણને આપણામાં પારાવાર નબળાઈના અનુભવ થાય છે, તે શાથી ? આત્મા અનંત સુખનુ ધામ છતાં આજે આપણે દુઃખ ઘણું વેઠવું પડે છે અને સુખને માટે ફાંફાં માર્યો કરવાં પડે છે, તે શાથી ? આપણી ઈચ્છા અજ્ઞાની રહેવાની છે ? ના. આપણી ઇચ્છા કાંઈ જ ખરાબ કરવાની છે ? કહે! કે—ના. ઇચ્છા તા સારુ' જ કરવાની ને ? સારું કરવાની ઇચ્છાવાળા છતાં ખરાબી થઈ જાય છે અથવા તે ખરાબ કરવાનું મન થાય છે, તે તે શાથી ? આપણને આપણામાં નબળાઈ ગમે છે? આપણામાં વીની કમીના છે તે આપણને ખટકે છે ને ? છતાં આપણામાં નિ લતા કેટલી બધી છે? સત્તાગત તા આત્મા સારા જ છે. અનન્ત જ્ઞાની છે, અનન્ત દર્શીની છે, અનન્ત ચારિત્રી છે, અનન્ત વીવાળા છે; અને અનન્ત સુખનુ ધામ છે; પણ આજે આપણે આવા–જેવા છીએ તેવા શાથી છીએ, એ જાણે છે ? કર્મરૂપી આવરણના પ્રતાપે જ આપણી આવી દશા છે. એ આવરણુ જો ખસી જાય અને આત્મા જો નિરાવરણ બની જાય, તા સિદ્ધના આત્મામાં તે આપણા આત્મામાં સ્વરૂપે ભે કશા જ નથી. આપણે જ્યારે જ્યારે ‘નમા સિદ્ધાણ'' બોલીએ, ત્યારે જેમ આપણને શ્રી સિદ્ધઆત્માઓના સ્વરૂપને ખ્યાલ આવે તેમ આપણા સ્વરૂપને ખ્યાલ પણ આવે ને? - થવાની આવે। અનુભવ છે ? - જ્ઞાની થવાની ઈચ્છા છતાં આપણે ઘણા અજ્ઞાની છીએ ? સુખી ઘણા દુ:ખી છીએ ? ઈચ્છા છતાં આપણે તેમ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy