SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] સમ્યગ્રદશન-૧ સારું કરવાની ઈચ્છા છતાં આપણુથી ઘણું ખરાબ થાય છે? અનુભવે છે ને તમને આ વાતને ? હા, તે આવું શાથી છે? કહો કેકેઈ એવા દબાણમાં આવી ગયા છીએ માટે! આ આંખ છે ને? આજે કેટલાકે આંખ ફાડી ફાડીને જે-તે જુએ છે ને? આપણે પણ આંખ છે તે જોઈ શકીએ છીએ ને? પણ આંખ જાય તે? બગડી જાય તે? આંખને ગમે તેટલી ફાડીએ તેય કાંઈ દેખાય નહિ એવું બને ને ? આંખ ગઈ એટલે અજવાળામાંય અંધારું થાય ને ? આંખને આકાર કાયમ છતાં એવું બને ને ? તેમ, આપણે જાણવા ઘણું માગતા હોઈએ પણ જાણી શકતા નથી ને ? કેઈને દુઃખ જોઈએ છે? નહિ. છતાં કેટલાં દુખે આવે છે? આપણે સારું કરવા માગીએ છતાં તે આપણાથી થઈ શકે નહિ અને ખરાબ ઢગલા બંધ થાય, આ અનુભવ છે? આવું શાથી બની જવા પામ્યું છે, એને વિચાર જ આવે છે? આપણે આત્મા છીએ એમ કહીએ છીએ પણ આ રીતિએ આપણે વિચારીએ છીએ ખરા ? જે એ સમ્યફ પામવું હોય તે જીઓ આવી રીતિએ પણ આત્માના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. HS|||||||||||||||||||||||||||E|||||||||||||||||| સમ્યક્ત્વને પામવા પિતાની જાતને ઓળખે. સમ્યકત્વ, એ તત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા સ્વરૂપ છે. |||G|||||||||||g|||||||||||||||||||||||||||||||| |||||||g|||||||||||||| Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy