________________
મિથ્યાત્વની મંદતા
[ ૧૩૫ શ્રદ્ધાને પામવાની કેટલી બધી આવશ્યકતા છે, એ ત્રણ વાતને સહસાવધાની આચાર્ય ભગવાન્ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા શ્રી જયાનંદ કેવળી ચરિત્રમાં ત્રણ કો દ્વારા ટૂંકમાં ખ્યાલ આપતાં ફરમાવે છે કે –
વિના ગુરુવર: કાવર, શ્ચિત ન વેત્તિ થતું , न श्रद्धास्मिन्नबुद्धेऽन्ने, नालिकेर भुजामिव ॥१॥ સચ્ચવાવ રહ્યા ૬ સીઝ, બવ થતા રે, चतुर्वपि हि मुख्येषु धर्माङ्गेष्वयमुत्तमा ॥ २ ॥ श्रद्धयेवं ततः सिद्धि, जायते धर्मनिर्मितिः,
नहि न्यूनेऽपि करिमश्चिदङ्ग कार्योद्भवः क्वचित् ॥ ३ ॥ આ ત્રણ કે પૈકીના પ્રથમ શ્લોકમાં જીવને ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ કેવા પ્રકારે થાય છે તેનું સૂચન કરવામાં આવ્યું છે, બીજા શ્લોક દ્વારા ધર્મશાસ્ત્રોમાં ધર્મશ્રદ્ધાની જે ઉત્તમતા વર્ણવાએલી છે તેને ખ્યાલ આપવામાં આવ્યું છે અને ત્રીજા કલેક દ્વારા મેક્ષની પ્રાપ્તિમાં ધર્મશ્રદ્ધા એ કેટલી બધી અનિવાર્યપણે આવશ્યક છે એનું ટૂંકમાં પણ ઘણું જ સુંદર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે જેથી આ ચરિત્રના વાંચક ધર્મશામાં ધર્મશ્રદ્ધાની જે ઘણું જ ઉત્તમતા વર્ણવામાં આવી છે તે કયા કારણસર વર્ણવામાં આવી છે એ વાતને પણ સારી રીતે સમજી શકે અને ભવ્યાત્માઓ જે સામગ્રીને પામીને જ મોક્ષને પામે છે તે સામગ્રીમાં પણ તે સામગ્રીમાંની એક શ્રદ્ધા એ શાથી વિશેષ કરીને સુદુપ્રાપા છે એ વાતને સાર પણ પામી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org