________________
કે
',
૧૩૪ ]
સમ્યગુદર્શન-૧ ' સત્ર આપ ધર્મશ્રદ્ધાને અને સમ્યકૂવને ભિન્ન ભિન તરીકે
" કેમ વર્ણવે છે? ધર્મશ્રદ્ધા અને સમ્યકત્વ એક જ નહિ ? - ધર્મશ્રદ્ધા શબ્દને પ્રવેગ સમ્યક્ત્વના કારણ રૂપે પણ થઈ શકે છે અને સમ્યક્ત્વના અર્થમાં પણ શાસ્ત્રોમાં ધર્મશ્રદ્ધા શબ્દ અનેક સ્થલેએ વપરાએલ છે. સહસ્ત્રાવધાની આ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં કહ્યું છે કે-“ધર્મશ્રદ્ધા એ સમ્યક્ત્વનું અનઘ બીજ છે” ધર્મશ્રદ્ધાનો અર્થ ધર્મકરણાભિલાષા એ પણ થઈ શકે છે. ધર્મને કરવાને જે અભિલાષ, એનેય ધર્મશ્રદ્ધા કહી શકાય. જે ધર્મશ્રદ્ધા સમ્યકત્વના અનઘ બીજ સ્વરૂપ હોય તેવા પ્રકારની ધર્મશ્રદ્ધાની અહીં વાત છે અને એથી ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ દ્વારા સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે એવું વર્ણન કરવામાં આવ્યું.
સ. અનઘ બીજ એટલે ? . સામાન્ય રીતિએ એમ કહી શકાય કે નિર્દોષ બીજ, નિર્દોષ બીજ જે ગ્ય ભૂમિમાં વવાયું હોય તેમ જ તે પછી યોગ્ય સામગ્રી મળી જાય તે એ બીજ પિતાને પૂરેપૂરા ફળને આપનારું નીવડે છે, એ વાત તે પ્રાયઃ તમારાથી પણ અજાણી નહિ જ હોય, આથી તમે સમજી શક્યા હશે કે ધર્મશ્રદ્ધા એ કેટલી બધી અનુપમ વસ્તુ છે. પણ તે ધર્મશ્રદ્ધા જેઓમાં મેક્ષને અભિલાષા હોતું નથી તેઓમાં પ્રગટી શકતી જ નથી. મુખ્યત્વે તે એમ પણ કહી શકાય કે–જે ભવ્યાત્માઓ થોડાક જ ભેમાં મુક્તિને પામવાના હોય તેઓમાં જ પ્રાયઃ આ ધર્મશ્રદ્ધા પણ પ્રગટી શકે છે. આથી જેઓ ધર્મશ્રદ્ધાને પામ્યા છે તેઓનું સદભાગ્ય પણ અસામાન્ય 'કેટિનું જ છે.
. . . ધર્મશ્રદ્ધા અંગેની ત્રણ વાતે ? - હવે ધર્મશ્રદ્ધાની જીવને પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ ધર્મશ્રદ્ધાને શાસ્ત્રમાં કેવી ઉત્તમ તરીકે વર્ણવી છે અને એ ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org