________________
૧૩૦]
સમ્યગદર્શન-૧ એમ પણ કહેવાય નહિ. ચરમાવતને પામેલા અને મિથ્યાત્વની મન્દતાના ગે મેક્ષના અભિલાષવાળા બનેલા તથા મેક્ષનું સાધન ધર્મ છે એવું માનનારા મિથ્યાદષ્ટિ આત્માઓ સુદેવ, સુગુરુ અને સુધર્મને દેવ, ગુરુ અને ધર્મ તરીકે માનનારા ન જ હોય એમ કહી શકાય નહિ, પણ સુદેવ, સુગુરુ અને સુધર્મને માનનારા હોવા છતાં પણ એ આત્માએ એવું સુદઢપણે માનનારા હતા નથી કે–સુદેવ એ જ વાસ્તવિક રીતે દેવ છે અને બીજા બધા દે એ કુદે છે, સુગુરુએ જ વાસ્તવિક રીતે ગુરુ છે અને બીજા બધા ગુરુઓ એ કુગુરુએ છે તેમજ સુધર્મ એ જ વાસ્તવિક રીતે ધમ છે અને બીજા બધા ધર્મો એ કુધર્મો છે. એ આત્માઓ તે સુદેવની જેમ કુદેવને પણ, સુગુરુની જેમ કુગુરુને પણ અને સુધર્મની જેમ કુધર્મને પણ દેવ, ગુરુ અને ધર્મ માનનારા હોઈ શકે.
આ સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓની મને દશા એવી હોઈ શકે જ નહિ. તેઓ તે સુદેવને, સુગુરુને, અને સુધર્મને જ સુદેવ, સુગુરુ, અને સુધર્મ માનીને સેવનારા હોય તેમ જ એ સિવાયના સઘળા જ દેને કુદે, સઘળા જ ગુરુઓને કુગુરુઓ અને સઘળા જ વિમેને કુધર્મો માનીને એ કુદેવાદિને એમણે ત્યાગ કરેલ હોય,
એવી અનુપમ મનેદશા તે મિથ્યાત્વને એટલે કે દર્શનમેહનીયાદિને ક્ષયે પશમ થયા વિના આત્મામાં પ્રગટી શકતી નથી.
મિથ્યાત્વને જ્યાં સુધી મન્દ મન્દ પણ ઉદય વર્તતે હોય ત્યાં સુધી એવી મનેદશા પ્રગટી શકે જ નહિ, પણ, એથી ચરમાવતને પામેલા અને મિથ્યાત્વની મંદતાના ગે મેક્ષની રૂચિવાળા બનેલા, મોક્ષનું સાધન ધર્મ છે એવું માનનારા બનેલા તથા મેક્ષના હેતુથી કદેવાદિને તારક દેવાદિ માનીને કુદેવાદિની સેવામાં જોડાએલા આત્માએની એમને દશ અવગણનાને ચડ્યું નથી જ. એવી મનોદશાવાળા
'
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org