________________
મિથ્યાત્વની મંદતા
[ ૧૨૯ આજ્ઞા મુજબની નિર્ચથતાને ધરનાર દેતા નથી અને એથી જેઓ રત્નત્રયીના સ્વામી હોતા નથી, એવાઓ દુનિયામાં ગુરુ તરીકે મનાતા અને પૂજાતા હોય તે પણ તેઓને સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માએ સુગુરુ તરીકે નથી માનતા, પણ તેઓને કુગુરુ માનવા પૂર્વક તેઓને ત્યાગ કરનારા હોય છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલો મેક્ષમાર્ગ એ જ એક મેક્ષને સારો ઉપાય છે. એ જ એક સારો ધર્મ છે અને એ સિવાયના દુનિયામાં જે કંઈ ધર્મો કહેવાય છે તે વસ્તુતઃ ધર્મો નથી પણ કુર્મો જ છે–આવી માન્યતાપૂર્વક સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓએ કુધર્મોનો પણ ત્યાગ કરેલ હોય છે અને શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધમેને સેવવાને માટે તેઓ પ્રયત્નશીલ હોય છે.
ચરમાવર્તને પામેલા અને મિથ્યાત્વની મંદતાના ગે મોક્ષની અભિલાષાવાળા બનેલા આત્માઓ એ રીતે કુવાદિને તજનારા અને સુદેવાદિને સેવનારા નથી હોતા. આથી એ આત્માઓ અને સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ એ બેની મદશા વચ્ચે ઘણે મેટો તફાવત હોય છે, એ વાત આથી સ્પષ્ટ થઈ જાય છે. ચરમાવતને પામેલા અને મિથ્યાત્વની મંદતાના ગે મેક્ષના અભિલાષને પામેલા આત્માઓ મેક્ષનું સાધન ધર્મ છે એવું માનનારા હોવા છતાં પણ કુધર્મોને મેક્ષનું સાધન માનનારા હોય એ સંભવિત છે અને એ જ રીતે કુવાદિને પણ દેવ તરીકે માનીને તથા કુગુરુ આદિને પણ ગુરુ તરીકે માનીને સેવનારા હેય એ સંભવિત છે. આમ છતાં પણ એવી મનેદશા એય સામાન્ય કેટિની મદશા નથી. અભવ્ય તથા દુર્ભ તે એવી મનેદશાને પામી શકતા જ નથી. ચરમાવતને પામેલા પણ ભવ્યાત્માઓ એવી મનેદશાને ય ત્યારે જ પામી શકે છે કે જ્યારે તેઓનું મિથ્યાત્વ મતાને પામે છે.
સ. એવી મનોદશાવાળા આત્માએ સુદેવ, સુગુરુ અને સુધમને ' માનનારા ન જ હોય ? સ. ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org