________________
૧૨૮ ]
સમ્યગૂદન-૧ - આ વિષયની પણ સમ્યગ્દષ્ટિ આત્માઓની મને દશા અને મિથ્યાષ્ટિ આત્માઓની મનોદશા એ બે વચ્ચે ઘણે જ મેટે તફાવત હોય છે. ચરમાવર્તને પામેલા મંદ મિથ્યાત્વવાળા આત્માઓને મેક્ષની રુચિ હોય તે છતાં પણ મેક્ષને જે એક માત્ર સાચે માર્ગ છે–એ માર્ગની રુચિ હતી જ નથી. ધર્મ પ્રત્યે અભિરુચિ હોય તે છતાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ ધર્મ એ. જ એક વાસ્તવિક કેટિને ધર્મ છે અને એ સિવાયના દુનિયામાં જેટલા ધર્મો કહેવાય છે તે સાચા સ્વરૂપમાં ધર્મ નથી પણ કુધર્મો છે–એવી માન્યતા એ મિથ્યાદષ્ટિ આત્માઓની હોતી નથી.
' સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓની માન્યતા તે એવી હોય છે કે–આ સંસારમાં આ જીવે સાધવા ગ્ય એક માત્ર મેક્ષ જ છે, દેવલોકનાં કે નરકનાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેટિનાં સુખે પણ વસ્તુતઃ સાધવા ગ્ય નથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મેક્ષની સાધનાને. જે ઉપાય દર્શાવ્યું છે એજ એક મેક્ષને ઉપાય છે, પણ એ સિવાય બીજે કઈ મેક્ષને ઉપાય નથી.
સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ જેને તેને દેવ માનનારા દેતા નથી અને દુનિયામાં જે કંઈ દેવ તરીકે મનાતા તથા પૂજાતા હોય તે સર્વને પણ દેવ તરીકે માનનારા હોતા નથી, પરંતુ અઢારે દેથી રહિત અને અનંત ગુણના સ્વામી ભગવાન શ્રી જિનેશ્વરદેવ તથા શ્રી સિદ્ધિપદને પામેલા પરમાત્માઓને જ સુદેવ તરીકે માનનારા તથા પૂજનારા હેઈને બીજા સર્વ દેને કુદેવ માનવા પૂર્વક એ કુદેવોને સમ્યગ્દર્શન ગુણને પામેલાં પુણ્યાત્માઓએ ત્યાગ કરેલ હોય છે. .
એ જ રીતે ગુસ્તત્વની બાબતમાં પણ સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માઓ સુવિવેકી હોય છે. જેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org