SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનના નામે ધર્મક્રિયાઓને વિરોધ કરનારો વર્ગ પણ દયા પાત્ર છે : હs આજે વળી સમ્યગ્દર્શનના નામે જ પરમતારક એવી ધર્મક્રિયાઓને વિરોધ કરનારે એક વર્ગ ઉત્પન્ન થવા પામ્યું છે. એ વર્ગ માત્ર ધર્મક્રિયાઓમાં માન નથી, કારણ કે બધી જ ક્રિયાઓને તે નિષેધ કરે છે તેવું નથી. એ વગે ધર્મકિયાઓને તજી દીધી છે, એટલે એ વર્ગ મુખ્યત્વે ધર્મક્રિયાઓને નિષેધ કરે છે. એ વર્ગ ક્રિયાઓમાં નહિ માનવા છતાં પણ પિતાને ગમતી કિયાઓને તે રસપૂર્વક કરે છે. જેમ કે–ક્રિયાને નિષેધ કરે એ પણ એક પ્રકારની કિયા જ છે અને એ ક્રિયા એ વર્ગ રસપૂર્વક કરે છે. પોતાને ગમતાં પુસ્તકનું વાંચન, પિતાને ગમતાં ઉપદેશનું દાન અને તેને પ્રચાર એ વગેરે ક્રિયાએ પણ એ રસપૂર્વક કરે છે. એ વચ્ચે પિતાને ગમતા પ્રકારનું મંદિર પણ બનાવ્યું છે, અને તેમાં તથા બહાર પણ પ્રાર્થનાદિ કરવાની ક્રિયા એ વગર કરે છે. એ વર્ગ ખાવા-પીવા–પહેરવા-ઓઢવા–સૂવા–ઊઠવા“ચાલવા-ઊભા રહેવા–બાલવા આદિની ક્રિયાઓ પણ કરે જ છે. બીજા જીવનું જીવન જેમ કિયાપરાયણ છે તેમ છે. તેઓનું જીવન પણ ક્રિયાપરાયણ છે. " * જૈન પ્રવચન, વર્ષ ૧, અંક ૪૦, પત્ર ૧૬-. 1.2 A) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy