________________
સંકટ આવશે” એમ તેણે કપી લીધું. પેલા પાપી શયતાન દુષ્ટસિંહના શબ્દ તેને સાલતા હતા. “તે જરૂર કંઈક ઉત્પાત કરશે” એમ તે સમજી બેઠી હતી.
મંત્રીના મકાનથી છેડે દૂર એક વૃદ્ધ દેસી રહેતી. તે નવરાશના વખતમાં રેટી કાંતીને પિતાનું ગુજરાન ચલાવતી હતી. તે ડોસી કેઈવાર મંત્રીના ઘરે આવતી, એટલે વિજયસુંદરી તેને આદરમાન આપીને સંતુષ્ટ કરી. આજે વિજયસુંદરી ગંભીર વિચારમાં બેઠી હતી, એવામાં તે ડેસી આવી ચડી. વિજયસુંદરીએ તેને માનપૂર્વક બેસારી અને કહ્યું –
“માજી! તમે તે એકલા અને ઉપાધિ રહિત છે, છતાં બે ઘડી મારી પાસે આવીને કેમ બેસતા નથી ? શું તમે કઈ અગત્યના કામમાં શું થાય છે કે જેથી વખત મળી શક્તા નથી ?
“બેટા! હું તો આ દિવસ રેંટીયા સાથે રમત કરે છું, તેથી બધો વખત આનંદમાં ચાલ્યા જાય છે. મારા તે એક પંથને બે કાજ સધાય છે. ડેસીએ પોતાની હકીકત કહી બતાવી.
. “વાહએ ઉધમ તે મને બહુ પસંદ છે. મેં એક રેિંટીયા પણ લઈ રાખ્યો છે, પણ તમારા જેવી કઈ શીખવનારા જોઈએ. બેલે, માજી! મને રેંટીયો કાંતતાં શીખવશે ?” વિજયસુંદરીએ પિતાની ઈચછા જણાવી.
“હેન ! તમે શીખતા હે, તે હું તે ખરી ખંતથી. શીખવું. કુલીન કાંતાઓને એ પિષક અને રક્ષક છે. ડેસીએ અનુમોદન આપ્યું.
લ્યો, ત્યારે માજી! આ રંટ લઈને તમારે ત્યાં મૂકવા આવું. પછી તમે કહેશે, ત્યારે હું શીખવા આવતી જઈશ, મને અહીં એકલા રહેવું ગોઠતું પણ નથી. આ તે તમે મને ઠીક રસ્તે બતાવ્યું. માજી! તમારે મારા પર મેટે ઉપકાર, થયે.” એમ કહીને વિજય સુંદરી પોતાનો રેંટીયે ડોસી મને ત્યાં મુકી આવી. ઘરે આવતાં તેની પુન: જમણું આંખ ફરકી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org