________________
(૬૬)
તેમ મદિરા પાનથી માણસ પૃથ્વી પર પડે છે, મનની ગાંડાઈ અતાવે છે અને સંબંધ વિના જેમ આવે તેમ મકવાદ કર્યા કરે છે. અહા ! એનાથી કેટલી બધી ખરાબી થાય છે ?
વળી મદ્યપાન કરનારને સત્યાસત્યનું ભાન હેતુ નથી. એક કવિ !હે છે કે—
મધ્યસ્થ તઃ સહ્યં, दया मांसाशिनः कुतः |
कामिनश्च कुतो विद्या, નિધનન્ય શ્રુતઃ મુવમ્ ” ॥
એટલે—એમ માંસ ભક્ષણ નારને દયા હૈાતી નથી, કામી પુષિવદ્યાને સાધી શકતા નથી, નિર્ધન સુખ પામી શકતા નથી, તેમ મદિરાપાન કરનાર સત્ય જોઇ શકતા નથી.
નિસ્સા ઉતર્યો અને રાજા તથા વજીર સાવધાન થયા એટલે કેઇ પેલી ગણિકાના સંગીતનું મને કોઇ તેના નખરાનુ એમ થાડીવાર વર્ણન કરીને સૌ પોતપેતાને ઠેકાણે ગયા. ચેતન માવ્યા પછી રાજા અને પ્રધાનને જતી સબંધી લખી આપવાના કાંઇપણ ખ્યાલ આવ્યા ન હતા.
શ્રીપુર નગરમાં એક ચદનદાસ નામે શેઠ રહેતા તે ધર્મિષ્ઠ અને વ્યવહાર કુશળ હતા. મતિસાગર પ્રધાનની સાથે તેને ધ સ્નેહ અધાયા હતા, રાજકીય ખાખતમાં પણ તેની ઘણીવાર સલાહ લેવામાં આવતી અને તે પચમાં માન પામતા હતા. જૈનધર્મ પર તે અચળ શ્રદ્ધા ધરાવતા, ધર્મોઢામાં સખાવત કરતા અને તેથી મહાજનમાં તેનું બહુ માન જળવાઈ
હ્યુ હતું. કાઈ કાઇ વાર માણુસ માકલીને પ્રધાનપત્નીના સમાચાર શેઠ પૂછાવતે. વિજયસુ દરી પણ તેને ખાનદાન સમજીને
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International