________________
તારે માત્ર અમને બંનેને જ પાવું.” રાજા અને પ્રધાનને માટે વધારે કેરી મઘ હતું, તેથી પાન કર્યા પછી તરત જ તે બંને બેભાન થવા લાગ્યા. “બાપુજી! મારા હાથે તે એક પ્યાલો ચડાવે એમ કહેતાં કહેતાં તેમણે રાજાને ખુબ મદ્ય પાઈને ગાંડોતુર બનાવી દીધે. પ્રધાનને પણ લગભગ તેજ કરી દીધો. રાજા અને વજીરને કેફ ચડતાં તેમણે ગણિકાને બહાર નીકળી જવાની ઈસાત કરી અને નેકરેને નીચે બેસી રહેવાની ભલામણ કરી. એ રીતે લાગ ફાવતાં તેમણે પ્રધાનના હાથે લખાવીને તેમાં રાજાની સહી લઈ લીધી. મદિરાપાનથી યાદવેને નાશ થયે, તે જગ જાહેર છે કહ્યું છે કે
જિત્ત બ્રાન્તિર્વાયત્તે મન,
भ्रान्ते चित्ते पापचर्यामुपैति ।। पापं कृत्वा दुर्गतिं यान्ति मूढा- ..
स्तस्मान्मद्यं नैव पेयं न पेयम्" ॥
એટલે—મદ્યપાન કરવાથી ચિત્ત ભ્રમિત થાય છે, બ્રાંત ચિત્ત પાપ પ્રત્યે પ્રેરાય છે અને પાપ કરીને મૂઢ જને દુર્ગતિમાં જાય છે. માટે ન પીવા લાયક એવા મધનું કદિપણુ પાન કરવું નહિ.
સંનિપાત રેગથી માણસ જેમ વિના કારણે અસંબદ્ધ બકવાદ કર્યા કરે છે, તેમ મદ્યપાન માણસને તેવી સ્થિતિમાં લાવી મૂકે છે. કહ્યું છે કે
વૈશાલ્ય ધરાત- मयथोचितजल्पनम् । संनिपातस्य चिहानि,
પર્ધા સળિ રીત | એટલે જેમ સંનિપાત વ્યાધિથી ગાંડાઈ પૃથ્વી પ્રર પછાડા મારવા અને જેમ તેમ બોલવું—એ લક્ષણ ઉત્પન્ન થાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org