________________
(૬૪)
હે, ખાપુ! તે વિના એ અવનીની અપ્સરા હાથમાં આવે એમ લાગતુ નથી.' દુરસ હૈ જવામ વાળ્યે,
ઠીક છે, ત્યારે હવે કઇ યુકિત ચલાવી?” પ્રથસિહું સવાલ કર્યો.
‘ હા, એક યુકિત હાથ લાગી છે. રાજાજી અને જોરાવર સિહુ જે હાલ દિવાનની જગ્યાએ છે. તેમને ખુબ દારૂ પીવરાવી
છાકટા મનાવીને તેમના હાથે લખાવી લેવું કે મતિસાગર દીવા
ત્તના હાથે સજ્યમાં થયેલ કેટલાક ગોટાળા માલમ પડયા છે અને ખજાનામાંથી કેટલીક મિલકત, તેમના વખતમાં ઉચાપત થયેલ શુાય છે. તે તેના જ્યાં સુધી ખુલાસા ન થાય, ત્યાં સુધી અત્રીની મિલકત જપ્ત કરવામાં આવે છે.’ બસ આટલુ ો લખાવી લેવાય, તે તેના મકાન અને મિલકત જપ્ત કરવાની તેને ધમકી આપીએ અને તેમ કરતાં જો એ ન માને તેા ચેડા દિવસ જમીને જંગ પણ મચાવીએ, એટલે પાતે ઠેકાણે માી જશે.' દુસિદ્ધ યુક્તિ અતાવતાં આલ્યે.
• વાહ ! રે મારા દિલજાન ! એ રસ્તે તા સીધે અને સાક છે.? પ્રચ’સિહે પેાતાની સ ંમતિ અને સત્તાષ જાહેર કર્યાં. બીજે દિવસે તેમણે બગીચામાં અગાઉથી મદિંશ વગેરેની સાવર કરી રાખી. ત્યાં એક ગાનારી ચુલાન ગણિકાને મેલાવી હતી. જલસામાં માત્ર રાજ, વજીર, પ્રચ’સિંહ, દૃસિ’હુ અને બાનારી ગણિકા, તથા બે ત્રણ નાકર બહાર બેઠા હતા. રાજાને બગીચાની સહેલાણીના બહાને અને પ્રધાનને ગાન તાનના બહાને તેઓ ત્યાં ખેંચી આવ્યા. ઘડીભર સંગીતના તાનમાં ગુલતાન થયા પછી ક્રુષ્ટિસ હની ઇસારતથી મદ્યપાનનું પ્રકરણુ ચાલ્યું તેમાં
એ પ્રપંચીએ એ એવા પ્રપંચ ગોઠવી રાખ્યાં હતા કે પાતાને માટે માત્ર તેજા રંગના પાંણીનુ પાત્ર એક નાના હાથમાં આપેલ. અને તેને સુચના કરી રાખી કે—આ પાત્રમાંનું મન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org