________________
" (૭). થકેર અંજાઈ ગયું. એ માના રંગમાં રમવાને તેને વિચાર થયે. પ્રથમ તે તેના વચન-પીયુષ-અમૃતનું પાન કરવાને તત્પર થયા. એ શરમાળ સુંદરીને બોલાવવા જતાં પ્રથમ તેણે મંત્રીના કુશળ સમાચાર પૂછતાં જણાવ્યું કે—
- “સુંદરી ! મતિસગર મંત્રીના શા સમાચાર છે? તમાં વૃદ્ધ વડીલ સદ્ગત થતાં તમારે ઘરમાં એકલા રહે તે અકળામણ થતી હશે? મંત્રી તે મહાભારત કામ સાધવાને ગયા છે, એટલે તે કામ સાધ્યા વિના પાછા ફરે તેમ નથી. તમારે કેઈ પણ ચીજની જરૂર હોય તે મને કહી દેવુંહું દરરેજ તમારી સંભાળ લેવા આવતો જઈશ. પીએ તે પુરના આશ્રયતળે રહેવાનેજ સરજાયેલી છે. તેઓ પુરૂષોની જેમ સ્વતંત્ર રીતે રહેવાને લાયક નથી. મંત્રીને મારા મિત્ર સમજીને તમારી હું સંભાળ લેતે જાઉં, તે પણ મારી ફરજ છે.
એ રીતે પ્રચંડસિંહની તે વાકિન તથા તેની વિકારી સુખમકા જોઈને વિજયસુંદરીને તેના પ્રત્યે અભાવ થયે, છતાં તેનો ખુલ્લી રીતે તિરસ્કાર કરે તેને યોગ્ય ન લાગે, એટલે તે નતમુખી થઈને બેલી-ભાઈ ! તમે મારાથી અપરિચિત પુરૂષ છે, વળી તમે કણ છે, તમારે સ્વભાવ કે છે? વિગેરે હું કશું જાણતી નથી. તમે ભલે ખાનદાન છે, છતાં એકી દરરોજ મારા ઘરે આવો, તે મને પિતાનેજ ઈષ્ટ નથી. થળી મને કોઈ ચીજની જરૂર નથી. તેમ તમને કેઈપણ આજ માટે તસ્દી આપવા માગતી નથી. મારા પતિની ગેરહાજરીમાં તમે અહીં આવે, તે લેક વ્યવહારની દષ્ટિએ ઉચિત ન ગણાય માટે હવે તમે અત્રે આવવાની તકલીફ ન ઉઠાવશે અને મારી કાળજી પણ ન કશે - આ તેલન, ઠંડા પણ માર્મિક બલથી પ્રચંડસિંહ, નિરાશ થઈ ગયા છતાં તેણીના લલિત લાવણ્ય-સાગરમાં રિલી
હું
એ રીતે થાય
તેવી
મારી છે? વિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org