________________
' (૫૬) પ્રકરણ ૫
મું.
કુલીનતાની કસોટી.
"शुद्धा सदैव कुलजा किल सैव धीरा, श्लाघ्या विपत्स्वपि न मुंचति या स्वभावम् । तप्तो यथा दिनकरस्य मरीचिजालैदेहं त्यजेदपि हिंम न तु शीतलत्वम् " ॥
શs
કુલીન કાંતા હોય તે શુદ્ધ અને ધૈર્યવતી હોય, જેમ - સુર્યના સખત કીરણથી તપ્ત થયેલ બરફ પિતાના દેહ સ્વરૂપને તજી દે છે અર્થાત્ એગલી જાય છે, પણ પિતાના શીતલ સ્વભાવને મૂકતો નથી, તેમ તે લાઘાપાત્ર સતી પિતાની પવિત્રતાને કદિ છોડતી નથી.
T હ
મતિસાગર મંત્રીના ગયા પછી તેના વૃદ્ધ માત પિતા મરણ પામ્યા. એટલે હવે તેના ઘરમાં તેની સ્ત્રી વિજયસુંદરી - એકલી રહી. તેણીને ધીરજ આપનાર ઘરમાં કેઈ ન રહ્યું. આ
સમાચાર પ્રચંડસિંહના સાંભળવામાં આવ્યા. તે નિર્દોષ અને નિરાધાર કુલીન કાંતાઓની લાજ લુંટવાને ઈજા લઈ બેઠો હતે. એકદા કંઈક બહાને તે મંત્રીના ઘરે આવી ચડે. ત્યાં સાવિત્રીને શરમાવે તેવું વિજયસુંદરીનું રૂપ જોઈને તે મુગ્ધ થયો. તેણના ચંદ્રમા જેવા મુખની કાંતિમાં પ્રચંડસિંહનું ચિત્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org