________________
(૫૩) વિટપદવેટી મામૂટી,
વિવિજપુવંશી સુકાવાર રી” I.
એટલે—તરણ તરૂણી દુરિતરૂપ વન વિકસિત કરવામાં મેઘમાલા સમાન છે, શંકરૂપ તળાવની તે પાળરૂપ છે, સંસારરૂપ કમલમાં તે રાજહંસી જેવી છે, પાપરૂપ જળની તે નીકતુલ્ય છે, ને કળી શકાય તેવા પટની તે પેટી સમાન છે, મેહ મહારાજાની તે દાસી તુલ્ય છે, વિષયરૂપ વિષની તે નાગણ જેવી છે અને અનેક પ્રકારના દુઃખને તે વધારનાર છે.
જમવા બેઠેલા લગભગ બધા લેકે “લલિત લીલાથી પીરસતી તે લાવણ્યવતી લલનાઓએ જાણે રસવતીને દિવ્ય સ્વાદમાં ઉમેરે કર્યો હોય એમ માનવા લાગ્યા. “અહે! શૃંગાર રસની દેવીઓ સમાન આવી સૌદર્યવતી સુંદરીઓના હાથે આપણે આવું સ્વાદિષ્ટ દિવ્ય ભેજન કદી પામ્યા નથી આજે કેઈ મહા ભાગ્યોદયથી તે પામ્યા. તેથી આપણું જીવન સફળ. થયું.” એમ કેટલાક હષાવેશથી પિતાને ભાગ્યવંત માનવા લાગ્યા. જો કે તે દિવ્ય ભજનમાં સ્વાદની કંઈ ખામી ન હતી, છતાં એ કામિનીઓના કર લાગવાથી તેના સ્વાદમાં કઈ અલૌકિક ઉમેરે થવા પામ્યો હતો. બધા યાત્રાળુઓ સુખપૂર્વક જમ્યા. એ રમણીય રસવતીના સ્વર્ગીય સ્વાદથી તેઓ પોતાને ઘડીભર દિવ્યાવતારી માનવા લાગ્યા. - ભેજન થઈ રહ્યા પછી મંત્રીએ સોને તાંબુલાદિ મુખવાસ આપી, હાથ જોડીને વિનંતી કરી કે–આજે આ દીનના આંગણુને પાવન કરી, મને કૃતાર્થ બનાવ્યું. હવે આ ગરીબ બંધુપર કૃપા. કરીને આ વસ્ત્ર આભૂષણ સ્વીકારી મને પ્રમુદિત કરે.” એમ કહી તેણે દિવ્ય વસ્ત્રો અને અલંકારે મંગાવીને ત્યાં મેટે ઢગ કર્યો, અને પ્રથમ સંઘપતિને એમ અનુક્રમે બધાને વસ્ત્રાદિકની પહેરામણી કરી. તેમાં પણ નાના બાલકથી તે વૃદ્ધ સુધી સોને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org