________________
(૪૨) હજારે નિરાશામાં કઈ એવી અમર આશા છુપાઈ રહેલી છે કે જેને લીધે મનુષ્ય ભવિષ્યપર ભસે રાખી બેઠો હેય છે.
વીવન મશાન ઘર” એટલે – જીવતે નર ભદ્રા-સુખ સંપત્તિ પામે. આ સં. સ્કારે સૌ કોઈના હૃદયમાં સજજડ બેસી ગયેલા હોય છે, તેથી ભયંકર દુઃખાવસ્થામાં પણ મરવું કેઈને ભાવતું નથી. અરે! મરવું તે દુર રહ્યું, પણ મર એ શબ્દ માત્ર કહેતાં, પણ માણસને કેટલો બધો ગુસ્સો ચડી આવે છે, તે મરણની અવસ્થા કેટલી બધી ભયંકર હશે ?
મંત્રીએ રાક્ષસને મામા કહી બેલા અને પ્રણામ કર્યા. રાક્ષસ તો તેના આ અસાધારણું સાહસથી અંજાઈ ગયે. તે કંઈ પણ બોલી શક્યો નહિ. એવામાં મંત્રીએ મીઠાશ ભરી. વાણુથી કહ્યું કે-હે રાક્ષસ! હું તારી પાસે મરવા આવ્યો છું, તેમાં તે કંઈ શંકા જેવું જ નથી. મારે જે પોતાનો બચાવ કરવાની ધારણા હેત તે તારી પાસે મરવા આવવાની મારે જરૂર ન હતી. પણ–
“સિંહ ગમન સુપુરૂષ વચન,
કદલી ફલે એકવાર, ” સુરૂષનું છેલ્લું વચન પ્રાણાતે પણ ફરે નહિ. છતાં મામા! એક વાત મારા મનમાં બહુજ ખટક્યા કરે છે. તે એકવાર આપને સંભળાવી દઉં, પછી તમારી રૂચિ પ્રમાણે તમે કરજે
રાક્ષસ–“હે ધીર! તારે જે કહેવાનું હોય, તે ખુશીથી, કહી સંભળાવ, હું તે સાંભળવાને તૈયાર છું.”
એટલે મેતિસાગર મંત્રી ગંભીર ગિરાથી બે -મામા! તમે જે શરીરને ભેગ લેવા ઈચ્છે છે, તેનું સ્વરૂપ તે સાંભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org