________________
(૪૩) –આ શરીર અશુચિનું સ્થાન છે, તેમાં માંસ, શોણિત, મેદ, અસ્થિ, મજજા, વીર્ય, મલ અને મૂત્ર ભરેલાં છે. એના સંગે સારી વસ્તુ પણ ક્ષણવારમાં દુર્ગંધમય થઈ જાય છે એ ગંધાતી ખાળમાંથી નવ નાળાં સતત વહ્યા કરે છે તે પણ અશુચિમજ છે. હે મામા! એ ગંધાતે આહાર કરવા કરતાં હું તમને ઘણી જ સ્વાદિષ્ટ અને સુગંધિ રસવતી જમાડું, તે તમને શી હરકત છે? વળી તે એ સ્વાદિષ્ટ આહાર છે કે તે એક વખત તમે લેશો તે અંદગી સુધી યાદ કરશે. તો આવી શ્રેષ્ઠ દેવેનિમાં અવતાર લઈને તમારે આવી દુર્ગધમય વસ્તુને આહાર શા માટે કરે જોઈએ? બેલે, મામા! શી ઈચ્છા છે?”
મંત્રીની આ વાત રાક્ષસને ગળે બરાબર ઉતરી ગઈ તેવા અશુચિ આહાર તરફ તેને તિરસ્કાર છુટયે, એટલે તરતજ તે બેલી ઉઠયા–“હે મહાનુભાવ! તારી સૅનેરી સલાહ મને પસંદ પડી છે. તારી સ્વાદિષ્ટ અને મધુર રસવતી જમવાની મારી તીવ્ર અભિલાષા છે અને તેને માટે તારે પણ પૂરત આ. ગ્રહ છે. માટે તે રસવતી તૈયાર કરીને મને જમાડ.
એ રીતે રાક્ષસને વિચાર થતાં મંત્રીએ તરતજ કામઘટ મારફતે મન માનતા ભેજનની તૈયારી કરાવી દુનીયાના ઉંચામાં ઉંચા ખાદ્ય પદાર્થો કે જે દૈવી સહાય વિના એકી સાથે ન મળી શકે, તેવા બધા પદાર્થો તેણે હાજર કર્યા. મંત્રીએ તે ભેજનથી રાક્ષસને તૃપ્ત કરીને સંતુષ્ટ કર્યો. પૂર્વે કેઈવાર ન ખાધેલા પદા.
ને અનુભવ લેતાં રાક્ષસ તે અત્યંત ખુશ ખુશ થઈ ગયે. અહે! પ્રતિદિન આવી રસવતીને આહાર કરનારા મનુષ્યને ધન્ય છે!' એમ ચિંતવીને તેણે પુનઃ વિચાર કર્યો કે–અરે આ મનુષ્ય પાસે કંઈ સાધન તે જોવામાં આવતું નથી, તેમ અહીં નજીકમાં કોઈ નગર પણ નથી. વળી મારા દેખતાં એણે રસવતી બનાવીને તૈયાર કરી હોય તેમ પણ નથી, છતાં આ મધુર ખાદ્ય
ને પ્રતિદિન લાવીને તેણે માવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org