________________
(૪૧) નિશ્ચય પ્રમાણેજ ચાલવાનું છે.” . વાહ રે! ભડવીર ભવ્યાત્મા! લક્ષ્મી, વૈભવ, સંપત્તિ કે વિલાસને આમંત્રણ કરનારા મનુષ્યની જગતમાં ખોટ નથી, પણ પ્રાણેને અંત લાવનાર મરણને આમંત્રણ કરનાર તે લાખે કે કડેમાં એકાદજ મળી શકશે. ધન્ય છે શૂરવીરેના સરદાર મતિસાગર! તને ધન્ય છે ! તારી જનેતા અને જન્મભૂમિને ધન્ય છે ! તારા કુળ, જાતિ અને ધર્મને ધન્ય છે ! કારણ કે
“ચાર ક્ષતિ રજિસ્ટ લાઇટ,
कू विमति धरणि किलचात्मपृष्ठे । अम्भोनिधिर्वहति दुःसहवाडवाग्नि
मंगीकृतं सुकृतिनः परिपोलयन्ति"
સ્વીકારેલ કાલકૂટ-વિષને શંકર અદ્યાપિ તજતો નથી, પિતાની પીઠ પર કુર્મ–કાચબા ધણીને ધારણ કરે છે, અને મહાસાગર દુસહ વડવાનલને વહન કરી રહ્યો છે, તેમ પુણ્યવંત પુરૂષો અંગીકાર કરેલ નિર્વાહ કરે છે. ને આગળ ચાલતાં મંત્રી રાક્ષસને લેટ. રાક્ષસ તે તેને જોઈને ચકિત જ થઈ ગયે. ગમે તેવી શરતે આડે આવતી હોય પણ પ્રાણાંત વખતે મનુષ્ય તેને નિર્વાહ કરી શકતી નથી. સૌને જીવવું ગમે છે. ઘણા મનુષ્ય દુખ-દાવાનળથી દગ્ધ થયા હશે, વ્યાધિઓથી વ્યાપ્ત હશે, દારિદ્રયથી દબાયલા હશે, પરાધીનતાનાં પાશમાં પડેલા હશે અને જરાથી જર્જરિત બનેલા દેહંથી ડગમગતા હશે, છતાં મૃત્યુનું નામ પણ કે ઈને મીઠું લાગતું નથી. અંતઃકરણના ઉંડા ભાગમાં રહેલી કેાઇ પ્રેરક ઈચ્છા જાણે તેમને અટકાવતી હેય, અથવા–
હજારો કંઈ નિરાશામાં, અમર આશા છુપાઈ છે.”
ના વડવાનલન કરીને ધાર
‘ત પુરૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org