________________
(33) ક્ષસના આ ખેલ સાંભળતાં મંત્રીએ તેને બહુજ નમ્રતાથી જણાવ્યુ—જીઓ, મામા! મારી એક અરજ સાંભળેા. હુ' મહા ઉમંગથી એક કામ કરવા નીકળ્યા છે. તે કામ થયા પછી હું તમારી પાસે તરત માવીશ અને તમારી ભૂખ ભાંગીશ. મા વાત હું કંઇ કપટ માછથી કહેતા નથી, પણ સાચે સાચી વાત છે. કાર્યના આશા ભગ કરવામાં મહા પાપ છે. માટે અ જિલ જોડીને હું આપની પાસે એટલી યાચના કરૂ છું કે તેટલે વખત જવાની મને છુટ આપો.”
એટલે રાક્ષસ જરા હસીને એલ્યેા—લ્લ્લાહુ ! રે મતિના સાગર! મા દુનીયામાં એવું કેણુ છે કે જે મરણને વાંછે ? એકવાર તું મારા હાથમાંથી છટકી ગયા પછી પાછા તુ અહીં મરવાને આવે ખરો કે ? વાહ! તું તે પ્રપંચના માટા પહાડ લાગે છે. પણ ખચ્ચા ! હું પણ રાતે માતે રાક્ષસ છુ. તારા જેવા પંડિતાઈની પુછડી હલાવનારા કઇકને હુ હજમ કરી ગયા છું. વળી કાળા માથાના માનવીને વિશ્વાસ કરવા એજ મૂર્ખાઇ છે. પ્રથમ હાથમાં આવેલ શિકાર જવા દઈને પછી પસ્તાવા કરી હાથ ઘસવાથી શું વળે ?
""
ત્યારે મતિસાગર મંત્રીએ તેને સભ્યતાથી વધુ સમજાવતાં કહ્યું—મામા! હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે તમારી પાસે જરૂર આવીશ. છતાં તમને મારાપર વિશ્વાસ ન હેાય, તે તમે જે શપથ કે આરોપ મૂકે, તે સ્વીકારવાને તૈયાર છું. કોઇ જાતની આણ કે પ્રતિજ્ઞા ઉઠાવવાને તત્પર છું. પણ મને એકવાર મુકત કરી મારા કામ ભણી જવા દ્યો.”
,,
રાક્ષસે વિચાર્યું કે મા કોઇ અગત્યના કામની પ્રતિજ્ઞ લઇને નીકળ્યે લાગે છે. તેના ઉત્સાહ ભંગ કરવા તે પણ ઉચિત નથી. વળી એ પેાતે પ્રતિજ્ઞાથી કહે છે કે ‘હું આવીશ ! તેમ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International