________________
(૩૪) છતાં એ પાતાની પ્રતિજ્ઞાના ભંગ કરી નહિ આવે, તે પૃથ્વીના ગમે તે પડમાંથી હું તેને શેાધી લાવીને તેના શરીરના રાઇ રાઇ જેવડા કટકા કરીને બદલેા લઈશ. મનુષ્યનું શું ગજું છે કે રાક્ષસને છેતરી જાય ? ’
એમ ચિંતવીને રાક્ષસ બાલ્યું-તું કાઇ પ્રતિજ્ઞાપાલક મનુષ્ય લાગે છે. તેથી તારી પ્રતિજ્ઞાના ભંગ ન થવા દેવા માટે તને અત્યારે હું છુટા કરૂ છું. પણ તારે નીચેની શરતા કબુલ રાખવી પડશે. જો એ શરતા તું તારા મુખથી કબુલ કરીશ, તે અહીંથી જવા પામીશ.’
મંત્રી—મામા ! આપ જે શરતા કહેા, તે કબુલ કરવાને તૈયાર છું. ખેાલા, શી શરત છે? ત્યારે રાક્ષસ નીચેની શરત કહેતા ગયા અને મ ંત્રી કબુલ કરીને તેના પાતક સ્વીકારતા ગયા-રાક્ષસ----પુનર સાથે પરવરી, ગર્ભગળાવે જે મંત્રી—જો ફિર નાવું તે મુને, પાતક લાગજો તેહ; રાક્ષસ—આગલથી વ્રત ઉચ્ચરી, વલતાં વિરાધે જેહ; મંત્રી-જો ફરી નાવું તે મુને, પાતક લાગજો તેહ; રાક્ષસ—માવિત્રને જે અવગણે, ગુરૂને એલવે જે; મંત્રી—જો ફરી નાવું તેા મુને, પાતક લાગજો તે;' રાક્ષસ——વિશ્વાસઘાત કરે અને, પાંતે વચે જે,' મંત્રી—જો ફરી નાવું તેા મુને, પાતક લાગજો તે;' રાક્ષસ—સંખારા જે સુકવે, દવ લગાડૅ જે; મંત્રીજો ફરી નાવું તે મુને, પાતક લાગજો તેહ; રાક્ષસ—પાપસ્થાનકને આચરે, અઢાર ભેદે જે;’ મંત્રી—જો ફરી નાવું તે મુને, પાતક લાગો તે;’ રાક્ષસભાઇ હણે ભગિની પ્રતે, મુનિ હત્યા કરે જે;’ મંત્રીજો ફરી નાવું તેા મને, પાતક લાગો તે;' રાક્ષસ-‘સાતે વ્યસના સેવતાં, અનરથ ઉપજે જે;
For Personal and Private Use Only
Jain Educationa International
૧
www.jainelibrary.org