________________
( ૩૦૨ )
ક્ષમાવાન પુરૂષ જે કામ સાધી શકે છે, તે કામ ક્રોધી માણસથી થઈ શકતું નથી, કાર્યને સાધનાર બુદ્ધિ હાય છે. અને તે ક્રોધથી નષ્ટ થવા પામે છે.
તેમાં પણ તપસ્વીઓને તેા વિશેષ રીતે ક્ષમા ધારણ કરવાની છે. કારણ કે તપનું મણુ ક્રોધ છે, તે આવવા ન પામે તેજ તપશ્ચરણની સફલતા છે. હજારા વર્ષોની તપસ્યા કેઇવાર ક્રોધાગ્નિથી ભસ્મત થાય છે. ક્રોધ આવતાં માણસ પેાતાનુ ભાન ખેાઈ બેસે છે. તે સારા સારના વિચારથી વેગળા જાય છે અને પોતાની સાધુ કે શ્રાવકપણાની સ્થિતિ તે ભૂલી જાય છે માટે તપની સાથે ક્ષમા હાવીજ જોઇએ. કહ્યું છે કે— • હોળિાનાં ચાહવું, नारीरूपं पतित्रतम् | विद्यारूपं कुरूपाणां, क्षमारूपं तपस्विनाम " ॥
એટલે—કાયલનું પચમ સ્વર એજ રૂપ છે કે જેથી તે કાળી છતાં લેકે ને ગમે છે પતિવ્રત એજ સ્ત્રીનુ રૂપ છે, કુરૂપી જનેનું વિદ્યા એજ રૂપ છે અને તપસ્વીઓનુ રૂપ ક્ષમા છે. અર્થાત તે ક્ષમાથી શોભે છે.
જે ક્ષમા ધારી હોય, તે અહીંજ અત્મિક સુખના સ્મશ અનુભવે છે. તેને મહારની ક્ષણિક વસ્તુએ ક્ષેાભ પમાડી શક્તી નથી. દુજ નાના વાગ્માણુ તેને અસર કરી શકતા નથી. કહ્યું છે કે
46
Jain Educationa International
क्षमाखन करे यस्थ, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वहिः સ્વયમેવોવસતિ ” ।।
For Personal and Private Use Only
www.jainelibrary.org