________________
( ૨૭૧ )
આવનાર પ્રતિપક્ષી તા પોતાની તૈયારી કરીનેજ આવેલા હશે, પણ આપણે તેા ટુક વખતમાં બધી તૈયારી કરી લેવાની છે
સ્મા
એ પ્રમાણે મસલત ચલાવ્યા પછી બહાર બેઠેલ દુતને એલાવીને રાજાએ તેને કહ્યું કે હું દંત ! તારા રાજાને જઇને કહે કે ક્ષત્રિય બચ્યા એવા ડરપોક ન હેાય કે તારા વચન માત્રની ધમકીથી કાયર બની બેસે, અમારામાં તાકાત છે, ત્યાંસુધી લડી મરીશું, પણ નમતુ આપવાના નથી. માટે સંગ્રામના રંભ કરે. સમરાંગણમાં સ્વામીને માટે બલિદાનમાં દેહાપણુ કરનાર સુભટને જોઇ ગગનાંગણમાં વવાને માટે ઉત્સુક થઇ રહેલ મસરાએ ભલે ઇષ્ટ પતિને મેલવે. યુદ્ધના જપ જપતા ચેાધાએ વિવિધ શસ્રો ચલાવીને ભલે એકવાર રણભુમિમાં સિં હનાદ કરી પૃથ્વીને કપાવે. “વોમોગ્યા વસુંધર” આ નાની કહેવતને વસુધા ભલે સાક કરે. હે દ્રુત ! તારા સ્વામીએ યુધના સંદેશા કહેવરાવીને મારા સુભટોના શરીરમાં નવું શૌય રેડયું છે, તે હવે રણાંગણથી કઇ રીતે અટકે તેમ નથી. પુત્ર લગ્ન કરતાં તેમને વધારે આનંદ થઈ પડયા છે. માટે જા, અને તારા સ્વામીને મારા શબ્દો કહી સ ભળાવ.’
2
યુધ્ધની વાત સાંભળતાં કેટલાક સુભટા પોતાની તરવારો મ્યાનમાંથી બહાર કાડ઼ાડીને સિંહાવલેાકનથી જોવા લાગ્યા તે જોતાં પેલા ક્રુત ગભરાવા લાગ્યા કે—વખતસર આ લેાકેા મારા પર તેા પાતાનું બળ નહિ અજમાવે ?' એમ ભયાતુર થતાં ધ્રુજતે પગલે રાજાને નમન કરીને તે તરતજ ત્યાંથી ગચ્છતી કરી ગયે'.
તે મંત્રી પાસે આવીને જિતારિ રાજાની બધી હકીકત નિવેદન કરી, જે સાંભળતાં મત્તિસાગરને બહુજ સતાષ થયે કારણકે તેને યુદ્ધજ ઈષ્ટ હતું. રાજા આવીને પાતાને નમસ્કાર કરે, તેથી તેને ચમત્કાર બતાવવાનું શું રહે ! તરતજ તેણે સેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org