________________
૧ (૨૬૪ )
આ સાંભળીને મત્રીએ વિચાર કર્યો હું મારા નિમિત્તે મારી નજર આગળ એ પ્રાણાંત સજા પામે, એ મારાથી જોઇ ન શકાય ' એમ (ચિ'તવિને) મત્રિએ રાજાને સમજાવતા કહ્યુ કે—હ ન્યાયપ્રિય પ્રજાપાલ! સજ્જનની રક્ષા અને દુર્જનને દંડ દઈ આપ આપની ફરજ બજાવવામાં કંઇ પણ કચાશ રાખતા નથી છતાં મેં એક વખત એનું લુણુ ખાધું છે, એના સ્માશ્રીત હતા, તે એના ઉપકારને યાદ કરતાં હું આપ નામદારને અરજ ગુજારૂ છુ કે-એના અપરાધના બદલામાં અને પ્રાણાંત શિક્ષા ન થવી જોઈએ.’
મંત્રીના આ વચનથી રાજાના ગુસ્સેાક શાંત થયા. પછી તેની માલ-મીલકત બધી લુંટી લઇને રાજાએ તેને દેશપાર કર્યાં. આથી શ્રપતિ શેઠને ખાત્રી થઇ કે બુરાઇનુ ફળ બુરાઈજ મળે છે. વિષ વૃક્ષના ફળ ઝેરીજ થાય છે, ધમાચરણથી કાણુ ઉગયું છે ?
ત્યારબાદ પેલી વેશ્યા કે જે રાજકુમારીને સાવવાના ઇરાદા થી લલચાવીને તેડી ગઇ હતી, તેને મેલાવીને રાજાએ દેશપાર કરી કુલીન કાંતાઓને કષ્ટ આપનાર કુલટા પર જો રાજાનુ દબાણ ન હેાય, તે સદાચારની સડકમાં દુરાચાયના કાંટા પથરાય વેશ્યાને વિદાય કરતાં તેની બધી કીમતી ચીજો રાજાએ કબજે કરી.
સ્કટ એ સજ્જનતાને વધારે ઉત્તેજિત કરવાની કસેાટી છે. સમુદ્ર પાતના સંકટનુ એક વાદળ મતિસાગર મંગી પરથી ગયા પછી તેના મનની ઉચ્ચ દશા અધિક સતેજ થવા પામી હતી. મુક્ત હાથે ધન વાપરવાની ઉદારતા સંપત્તિ છતાં નિરભિમાનિતા ધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા, વિવેક સત્યાસત્ય પારખી સત્ય ગ્રહણુ કરવાની તત્પરતા, મનની પવિઞતા અને દુઃખી પ્રાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org